શારજાહ શેક

#RC2
#cookpadindia
#cookpadgujarati
#sharjahshake
#banana
#milkshake
સમર ડ્રીંક નો કિંગ માનવામાં આવતું કેરળ નું પ્રખ્યાત શારજાહ શેક નું મુખ્ય ઘટક નજલિપૂવન છે, જે કેરળ માં સામાન્ય રીતે મળતા એક પ્રકાર ના કેળાં છે, જે કદ માં નાના હોય છે પણ ખૂબ મીઠાં અને ઈન્સ્ટંટ એનેર્જી બૂસ્ટર હોય છે.
દંતકથા છે કે આ પીણું સૌ પ્રથમ 1980 માં કલાન્થન કોયા નામ ના વ્યક્તિ દ્વારા કેલિકટ માં રજૂ કરવામાં આવ્યું હતું. તેમના એક પ્રયોગ દરમિયાન, તેણે નજલિપૂવન, ફ્રોઝન દૂધ અને ખાંડ માંથી એક પીણું બનાવ્યું. તેમણે આ પીણું નજીકની દુકાનમાં શારજાહ કપ જોતા લોકો ના ટોળાને પીરસ્યું. તેઓને આ શેક ખૂબ જ ભાવ્યું અને તેનું નામ પૂછ્યું. કલાન્થને તાબડ઼તોબ શારજાહ શેક એમ નામ બનાવી દીધું અને આ શેક વખત જતાં ખૂબ પ્રચલિત થઇ ગયું.
શારજાહ શેક બનાવવાં માં ખૂબ જ સરળ છે અને ઝડપ થી બની જાય છે. નજલિપૂવન કેળાં ને બદલે સામાન્ય રીતે મળતા મોટા કેળાં પણ વાપરી શકાય છે. તો પ્રસ્તુત છે કેરળ નું પ્રખ્યાત શારજાહ શેક !
શારજાહ શેક
#RC2
#cookpadindia
#cookpadgujarati
#sharjahshake
#banana
#milkshake
સમર ડ્રીંક નો કિંગ માનવામાં આવતું કેરળ નું પ્રખ્યાત શારજાહ શેક નું મુખ્ય ઘટક નજલિપૂવન છે, જે કેરળ માં સામાન્ય રીતે મળતા એક પ્રકાર ના કેળાં છે, જે કદ માં નાના હોય છે પણ ખૂબ મીઠાં અને ઈન્સ્ટંટ એનેર્જી બૂસ્ટર હોય છે.
દંતકથા છે કે આ પીણું સૌ પ્રથમ 1980 માં કલાન્થન કોયા નામ ના વ્યક્તિ દ્વારા કેલિકટ માં રજૂ કરવામાં આવ્યું હતું. તેમના એક પ્રયોગ દરમિયાન, તેણે નજલિપૂવન, ફ્રોઝન દૂધ અને ખાંડ માંથી એક પીણું બનાવ્યું. તેમણે આ પીણું નજીકની દુકાનમાં શારજાહ કપ જોતા લોકો ના ટોળાને પીરસ્યું. તેઓને આ શેક ખૂબ જ ભાવ્યું અને તેનું નામ પૂછ્યું. કલાન્થને તાબડ઼તોબ શારજાહ શેક એમ નામ બનાવી દીધું અને આ શેક વખત જતાં ખૂબ પ્રચલિત થઇ ગયું.
શારજાહ શેક બનાવવાં માં ખૂબ જ સરળ છે અને ઝડપ થી બની જાય છે. નજલિપૂવન કેળાં ને બદલે સામાન્ય રીતે મળતા મોટા કેળાં પણ વાપરી શકાય છે. તો પ્રસ્તુત છે કેરળ નું પ્રખ્યાત શારજાહ શેક !
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ઝીપ લોક બેગ માં દૂધ ભરી ને ફ્રિઝર માં 6-7 કલાક માટે ફ્રીઝ કરવા મૂકી દો. ત્યારબાદ ફ્રીઝર માંથી કાઢી ને વેલણ થી ટીપી ને ફ્રોઝન દૂધ ને ક્રશ કરો.
- 2
હવે ક્રશ કરેલું ફ્રોઝન દૂધ મીક્ષી જાર માં લઇ તેમાં કેળાં ની સ્લાઈસ, રોસ્ટેડ પીનટ, ઇન્સ્ટન્ટ કોફી પાવડર, કાજુ ના ટુકડા, હોર્લિક્સ, ખાંડ અને વેનીલા એસેન્સ ઉમેરી એક રસ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. શેક તૈયાર છે.
- 3
હવે શેક ને સર્વિંગ ગ્લાસ માં લઇ તેની ઉપર વેનીલા આઈસ્ક્રીમ નો સ્કૂપ મુકો અને ઉપર જણાવેલ ગાર્નિશિંગ ના બધા ઘટકો જરૂર પ્રમાણે સ્પ્રિન્કલ કરી ગાર્નિશ કરો.
- 4
કેરળ નું પ્રચલિત યમી, હેલ્થી, ગુણકારી શારજાહ શેક તૈયાર છે. ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો. તેને ચીલ્ડ સર્વ કરો.
Similar Recipes
-
બદામ શેક
#EB#Week14#ff1#cookpadindia#cookpadgujarati#badamshake#almond#badam#milkshakeબદામ શેક એક હેલ્થી ડ્રિન્ક છે જેને ઉનાળા માં ચિલ્ડ અને શિયાળા માં હોટ સર્વ કરવા માં આવે છે. તે વિટામિન ઇ થી સમૃદ્ધ છે અને તેમાં મહત્વપૂર્ણ એન્ટી-ઓક્સિડેન્ટ્સ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી છે. બ્લાન્ચડ બદામ માં પ્રોટીન, હેલ્થી ફેટ, મેગ્નેશિયમ અને આયર્ન નોંધપાત્ર માત્રા માં હોય છે. તે યાદશક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે.મિલ્કશેક માં બદામ ઉમેરવા થી મિલ્કશેક થીક અને નટી ટેક્સચર વાળું લાગે છે. મેં અહીં બદામ શેક ને વધારે ક્રીમી ટેક્સચર આપવા માટે તેમાં ઇવાપોરેટેડ મિલ્ક અને મિલ્ક પાવડર નો ઉપયોગ કર્યો છે. Vaibhavi Boghawala -
-
શકકરટેટી નું મીલ્ક શેક (Muskmelon Milk Shake Recipe In Gujarati)
#SM : શક્કર ટેટી નું મીલ્ક શેકગરમી ની સિઝન માં શકકર ટેટી (sweetmalon) બહુ મળતા હોય છે. જે હેલ્થ માટે ફાયદાકારક હોય છે.તો આજે મેં શક્કર ટેટી નું મીલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
પાન ગુલકંદ શેક
#SMઉનાળા ની ગરમી માં તો જુદા જુદા શેક અને શરબત પીવા ની ખુબ જ ઈચ્છા થાય છે અને આ શેક ઠંડો ઠંડો પીવા ની ખુબ જ મઝા અવે છે. Arpita Shah -
અસોર્ટેડ ચીક્કી (7 પ્રકાર ની)
#GA4#Week18#Chikki#ચીક્કી#cookpadindia.#cookpadgujaratiમકર સંક્રાંતિ ના તહેવાર ને ભારત માં લોહરી, પોંગલ, મકર સંક્રાંતિ, માઘ બિહુ, વગેરે તરીકે અલગ અલગ નામ થી ઉજવવા માં આવે છે. આ સમયે ઋતુ ઠંડી થી ગરમી તરફ બદલાય છે જે બીમારીઓ ને આમંત્રે છે. એટલે રોગ સામે આપણા શરીર ને રક્ષણ આપવા માટે આપણે ચીક્કી ખાઈએ છીએ.ચીક્કી માં પણ ખાસ કરી ને સફેદ તલ અને ગોળ ની ચીક્કી ખૂબ ખવાય છે. તલ શરીરને ગરમી આપે છે, ત્યારે ગોળ એ ખાંડનું એક સંપૂર્ણ રીપ્લેસમેન્ટ છે. તલ ના બીજ માં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ ભરેલા હોય છે.ભારત માં લોનાવલા ની ચીક્કી ખૂબ પ્રખ્યાત છે. હવે તો ચીક્કી વિદેશ માં પણ પ્રખ્યાત થઇ ગઈ છે. વિદેશ માં ચીક્કી ને બ્રીટલ્સ કહેવામાં આવે છે. હવે તો વિવિધ પ્રકારની ચીક્કી બનતી થઇ ગઈ છે. મેં અહીં 7 પ્રકાર ની ચીક્કી પ્રસ્તુત કરી છે.1. દાળિયા - ખારેક ચીક્કી2. તલ ની ચીક્કી3. ડ્રાય ફ્રૂટ્સ ચીક્કી4. ચોકલેટ પીનટ ચીક્કી5. શીંગ દાણા ચીક્કી6. પાન મસાલા મુખવાસ ચીક્કી7. ગોંદ પીનટ ચીક્કી Vaibhavi Boghawala -
ઓરીઓ કોફી મીલ્ક શેક (Oreo Coffee Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4ગરમી ની સીઝન હોય કે ઠંડી ની,થોડી ભૂખ હોય કે ના હોય,મીલ્ક શેક નું નામ સાંભળી બધા ના મોમાં પાણી તો આવી જાય છે.થોડીક વસ્તુ માંથી બની જતું અને બચ્ચા ને ભાવતું એવી મીલ્ક શેક ની રેસીપી. Dipika Ketan Mistri -
બનાના, ડેટસ મિલ્ક શેક ( Banana,Dates Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2#Bananaકેળાં , ખજૂર અને દૂધ નું કોમ્બિનેશન સાથે ડ્રાય ફ્રૂટ શેક હોય એટલે ફાસ્ટ માટે અને રેગ્યુલર માં શરીર માટે ખૂબ જ હેલ્ધી .મે બનાવ્યું છે બનાના મિલ્ક શેક ..જે ઇમ્યુનીટી બૂસ્ટર છે . Keshma Raichura -
ઓરેન્જ જેલ કેક (એગલેસ)
#GA4#Week26#cookpadindia#cookpadgujaratiગોલ્ડન એપ્રોન 4 (GA 4) ચેલેન્જ નો આ 26મોં એટલે કે છેલ્લો વીક છે. તો આ વીક આપણા બધા માટે ખાસ છે કેમ કે જે પણ આ વીક સુધી પહોંચ્યું છે તેણે આ કપરી ચેલેન્જ સફળતા પૂર્વક પૂરી કરી છે જે પ્રસંશા ને પાત્ર છે. મેં આ GA ચેલેન્જ માં પહેલી વખત ભાગ લીધો છે. જયારે GA 4 શરુ થઇ ત્યારે મને એમ થતું કે આટલી લાંબી ચેલેન્જ કેવી રીતે પૂરી કરીશ. પણ જેમ-જેમ એક પછી એક વીક ની ચેલેન્જ પૂર્ણ કરતી ગઈ તેમ તેમ મારો ઉત્સાહ વધતો ગયો. દર રવિવારે મને એવી આતુરતા રહેતી કે સોમવારે ક્યાં નવા કીવર્ડ્સ આવશે અને એમાંથી હું શું નવું બનાવીશ. પણ હવે વીક 26 સાથે આ મજા નો સુખદ અંત આવ્યો છે અને આ ચેલેન્જ દ્વારા મને દેશ-વિદેશ ની અવનવી વાનગીઓ શીખવા ની તક મળી છે જેને માટે હું કૂકપેડ ને આભારી છું. એટલા માટે આ છેલ્લા વીક ની ચેલેન્જ માં એક મીઠી યાદગીરી તરીકે મેં એગલેસ ફ્રેશ ઓરેન્જ જેલ કેક બનાવી છે જે હું કુકપેડ ના GA 4 ચેલેન્જ ના તમામ સહભાગીઓ તથા એડમીન ને સમર્પિત કરું છું. Vaibhavi Boghawala -
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe in Gujar
#SM#Milkshake#Cookpadgujarati ચીકુ ચોકલેટ મિલ્ક શેક ખૂબ ઈઝી રીતે બને છે. આ મિલ્ક શેક ઉનાળાની કાળજાળ ગરમીથી રાહત આપે છે અને પેટને ઠંડક મળે છે. આ ઋતુ માં સૌ કોઈને ઠંડુ ખાવાનું મન થાય છે. આપણે ઘરે જ મીલ્કમાંથી બનતા અનેક પીણા બનાવતા હોઈએ છીએ જે હેલ્ઘી પણ હોય છે અને પીવામાં સ્વાદિષ્ટ પણ હોય છે. આ મિલ્ક શેક માં ચોકલેટ નો ફ્લેવર્સ છે જેથી બાળકોને તી આ મિલ્ક શેક ખૂબ જ ભાવસે. તો આજે ખૂબ જ ઈઝી રીતે ચીકૂ ચોકલેટ મિલ્ક શેક બનાવતા શીખીશું. Daxa Parmar -
ડ્રાયફ્રુટ શેક
સમર સુપર મીલ્સ#SSM : ડ્રાયફ્રુટ શેકઉનાળા મા ઠંડુ ઠંડુ મિલ્ક શેક પીવાની મજા આવે . અમારા ઘરે દરરોજ રાતના મિલ્ક શેક બને જ .અલગ અલગ ફ્લેવર નુ ક્યારેક ફ્રુટ અને ક્યારેક ડ્રાયફ્રુટ અને આઈસ્ક્રીમ નાખી ને બનાવુ . Sonal Modha -
બ્લુ બેરી મિલ્ક શેક(blue berry milk shake recipe in Gujarati)
#SM સામાન્ય રીતે ઉપયોગ માં લેવાતાં ફળો અને શાકભાજી માં બ્લુબેરી માં સૌથી વધુ એન્ટીઓક્સિડન્ટ ક્ષમતા હોય છે.બ્લુ બેરી પૌષ્ટિક છે જે તેને સુપર ફૂડ બનાવે છે.આ મિલ્ક શેક સ્વાદ ની સાથે સાથે દેખાવ માં પણ ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
રોઝ ફાલુદા (Rose Falooda Recipe In Gujarati)
ફાલુદા એ ખાસ કરીને ઉનાળામાં પીવાતું એક સ્વાદિષ્ટ ડેઝર્ટ પીણું છે. આ રેસીપીમાં ગુલાબની ચાસણી, તકમરીયાના બીજ, રેશમી નૂડલ્સ, મધુર દૂધ, આઈસ્ક્રીમ તેમજ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક રીતે બદામ, ગુલાબની પાંખડીઓ અથવા ચેરીઓથી સુશોભિત આ ઠંડક પીણું ખુબજ ઓછા સમયમાં અને સરળ રીતે તૈયાર કરી શકાય છે.#rosefalooda#રોઝફાલુદા#cookpadindia#cookpadgujarati#pinkrecipes#summerspecial#goldanapron3#week17 Mamta Pandya -
કોલ્ડ કોફી વીથ આઈસ્ક્રીમ (Cold Coffee With Icecream Recipe In Gujarati)
#CWC #30mins વાહ કોફી નુ નામ આવતા જ મજા આવી જાય.... કોફી એક અલગ જ છે તે મા પણ કોલ્ડ કોફી વાહ આજ બનાવી. Harsha Gohil -
ઓરેંજ શાહી ટુકડા લઝાનિયા એન્ડ કેનાપ્સ 🍊🍞(orange shahi tukda recipe in gujarati)
#નોર્થ#શાહીટુકડા#લઝાનિયા#પોસ્ટ1શાહી ટુકડા એ મુગલો ના સમય ની એક સ્વીટ ડીશ છે જે ઉત્તર ભારત માં, ખાસ કરી ને જૂની દિલ્લી માં ખુબ પ્રખ્યાત છે. આ એક શિયાળા માં ખવાતી મીઠાઈ છે. તે નાના બ્રેડના ટુકડા તળી ને બનાવવામાં આવે છે, ઉપર કન્ડેન્સ્ડ મિલ્ક અથવા રબડી રેડવામાં આવે છે અને ડ્રાય ફ્રુટ્સ તથા કેસર થી શણગારવામાં આવે છે। પણ મેં અહીં મારુ ઇનોવેશન કર્યું છે જેમાં મેં ખાંડ ની ચાસણી ને બદલે ફ્રેશ ઓરેન્જ સીરપ ની ફ્લેવર આપી છે અને શાહી ટુકડા ને લાઝાનિયા અને કેનાપ્સ ના રૂપ માં પ્રસ્તુત કર્યા છે. Vaibhavi Boghawala -
મેંગો મસ્તાની (mango mastani recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ3મસ્તાની એ આઈસ્ક્રીમ સાથે નો મિલ્ક શેક છે જે મૂળ પુના ની આઈટમ છે. ત્યાંની ખૂબ પ્રખ્યાત એવું આ પીણું હવે પુના સિવાય પણ પ્રખ્યાત છે. કેરી સિવાય પણ બીજા સ્વાદ માં મસ્તાની બને છે જેમકે ચોકલેટ, વેનીલા, સુકામેવા, ગુલાબ વગેરે. પરંતુ મેંગો મસ્તાની એ વધુ પ્રખ્યાત છે વડી એકદમ સંતુષ્ટિદાયક પણ છે. Deepa Rupani -
બદામ શેક (Badam Shake Recipe in Gujarati)
#EB#week14#ff1#post2#cookpadindia#cookpad_gujબદામ શેક એ ભારત નું પ્રખ્યાત અને પસંદીદા પીણું છે. જેમ નામ થી જ ખબર પડે છે કે આ પીણું બદામ થી ભરપૂર છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવો આ શેક સંતુષ્ટિદાયક પણ છે. જે એક વાર નાના ભોજન ની ગરજ સારે છે. બદામ ના લાભ થી ભરપૂર એવું આ પીણું ગરમી માં લોકો ની ખાસ પસંદ બને છે. Deepa Rupani -
એપ્પલ મિલ્ક શેક
#makeitfruityઆ શેક હેલ્થી છે અને ખુબ ઓછી સામગ્રી ની જરૂર પડે છે અને જલ્દી બની જાય છે. Arpita Shah -
શાહી કેસ્યુ કોકોનટ મલાઈ
#GA4#Week-14#COCONUT MILK#CookpadGujarati#Cookpadindia(પોસ્ટઃ 15)આ એક થીક શેક છે જે મુંબઈમાં ખુબજ પ્રખ્યાત છે.ત્યાં ફ્રેશ ફ્રૂટ્સથી અલગ અલગ ફ્લેવર બનાવવામાં આવે છે જે ખુબજ ટેસ્ટી લાગે છે.અહીં થોડા ફેરફાર કરી મેં આ શેક તૈયાર કર્યું છે. Isha panera -
વર્જિન પિના કોલાડા (Virgin pina colada recipe in gujarati)
#GA4#week17#mocktailsપીના કોલાડા એક ટ્રોપીકલ એટલે કે દરિયા કિનારે થતાં ફ્રૂટ કોકોનટ અને પાઈ નેપલ માંથી બનતું પીણું છે.. જેમાં એમ તો રમ ઉમેરી ને બને છે પણ અહીં મે વર્જિન પીના કોલાડા બનાવ્યુ છે જેમા વેનીલા આઈસ ક્રીમ નાખી ને ઘરે જ બનાવી શકાય જે ખૂબ રેફ્રેસીંગ ડ્રીંક લાગે છે. Neeti Patel -
એવોકાડો ઓટ્સ પેનકેક્સ (એગલેસ)
#EB#Week11#RC4#cookpadindia#cookpadgujarati#pancake#avocado#oatsપુરાતત્ત્વવિદો અનુસાર, પથ્થર યુગ દરમિયાન 30,000 વર્ષ પહેલાં પેનકેકની શરૂઆત થઈ હતી. પેનકેક એક ડેઝર્ટ છે જે ફ્રાઈંગ પેન પર બનાવવામાં આવતો એક પ્રકારનો ક્વિકબ્રેડ છે. તેમાં રાઇઝીંગ એજન્ટ તરીકે બેકિંગ પાવડરનો ઉપયોગ થાય છે. મેક્સિકોમાં તેને "હોટકેક" કહેવામાં આવે છે. પેનકેક્સ ને બ્રેકફાસ્ટ માં નાસ્તા અથવા ડેઝર્ટ તરીકે ખાવામાં આવે છે. તેની ઉપર સ્વીટ સોસ અથવા ટોપિંગ્સ જેવા કે મેપલ સીરપ, જામ અથવા ખાંડ સાથે પીરસવામાં આવે છે.પેનકેક્સ માં આમ તો ઈંડા નો ઉપયોગ થતો હોય છે પરંતુ મેં અહીં એગલેસ પેનકેક પ્રસ્તુત કર્યા છે. સાથે ઉપર એવોકાડો સોસ નું પણ ઇનોવેશન કર્યું છે. Vaibhavi Boghawala -
સ્ટ્રોબેરી ક્રીમ (મહાબળેશ્વર ફેમ)
#RC3#cookpadindia#cookpadgujarati#strawberry#cream#strawberrycreamમહાબળેશ્વર ના પ્રખ્યાત મેપ્રો ગાર્ડન નું લોકપ્રિય ડેઝર્ટ સ્ટ્રોબેરી ક્રીમ હલકી મીઠાશ વાળું વહીપડ ક્રીમ, સ્ટ્રોબેરી ફ્રૂટ અને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ના લેયર્સ અને સાથે સ્ટ્રોબેરી સીરપ ના ડ્રાઈઝ્લ થી ફુલ્લી લોડેડ હોય છે. તે માત્ર આકર્ષક જ નથી દેખાતું પરંતુ બનાવવા માં પણ ખૂબ જ સરળ અને ઝડપી છે અને સ્વાદ માં પણ એકદમ યમી લાગે છે.અત્યાર ની મહામારી ના સમય માં મહાબળેશ્વર ની મુલાકાત લઇ શકાય તેમ નથી તો ઘર બેઠ્ઠા માણો ત્યાં નું પ્રખ્યાત સ્ટ્રોબેરી ક્રીમ ડેઝર્ટ ! Vaibhavi Boghawala -
-
બનાના ચીઝ કપ કેક
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સ આ રેસિપી માં મેં કેળા અને ચીઝ નો ઉપયોગ કર્યો છે.કેળા અને ચિઝ માં કેલ્શિયમ ખૂબ જ પ્રમાણ માં હોય છે તો બાળકો માટે આ હેલ્થી કપ કેક છે. Dharmista Anand -
સુરતી કોલ્ડ કોકો વીથ આઈસ્ક્રીમ (Surti Cold Cocoa With Icecream R
#RB2#week2#EB22#SM#Cookpadgujarati#CookpadIndia હાલ ગરમીની સિઝનમાં સો કોઈને ઠંડા પીણાં પીવાનું મન થાય છે. આજના સમયમાં લોકોને ચટાકેદાર ખાવાનું વધારે પસંદ હોય છે, ઘણા લોકોને આઈસ્ક્રીમ કોકો, કે થિક શેક પીવાનો ખૂબ વધારે મન થતું હોય છે. આજના સમયમાં નાના બાળકોથી માંડીને મોટા-મોટા લોકોને પણ કોકો ખૂબ જ ભાવે છે. આજે આપણે બહાર મળતા સુરતનો ફેમસ સુરતી કોલ્ડ કોકો જેવો કોકો ઘરે જ બનાવતા શીખીશું. જેમાં બેઝિક સામગ્રી અને ખૂબ ઓછી મહેનત થશે, આ સાથે જ તમારા મનમાં સવાલ હશે કે લારી પર મળતો કોકો ઘટ્ટ કેવી રીતે બનતો હસે....તો એમાં કોર્ન ફ્લોર, કસ્ટર્ડ પાઉડર અને ચોકલેટ ના ટુકડા ઉમેરવા થી કોકો ઘટ્ટ બને છે. Daxa Parmar -
ચોકલેટ સ્નો વ્હાઇટ મિલ્ક શેક
#ઇબુકઆ એક યમી મિલ્ક શેક છે.બાળકોને તો આ મિલ્ક શેક પીને માજા જ પડી જશે. આ ખૂબજ સરળ ને ફટાફટ બની જાય તેવો મિલ્ક શેક છે. કેલરી થી ભરપૂર છે.આને તમે પાર્ટી માં ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકો છો.અને આ દેખાવ માં ખુબજ અકર્ષક છેકે એને જોઇનેજ તમને અને પીવાનું મન થઇ જશે. Sneha Shah -
અસોર્ટેડ ઠંડાઈ વિથ હોમમેડ ઠંડાઈ મસાલા(Assorted Thandai Homemade Thandai Masala Recipe In Gujarati)
#thandai#holi21#dhuleti#cookpadindia#cookpadgujaratiઆપ સૌ ને હેપી હોળી, હેપી ધુળેટી !પ્રાચીન કાળ માં થાંડાઇ ને ભાંગ માં ભેળવી ને ભગવાન શિવને અર્પણ કરવામાં આવી. તેનો ઉપયોગ ભારતમાં લગભગ 1000 બીસીની આસપાસ થયો હતો. તે હોળીના સાંસ્કૃતિક ઉજવણીનો એક અભિન્ન ભાગ છે. જ્યારે લોકો હોળી રમી ને થાકી જતા ત્યારે તાજગી માટે ઠંડાઈ પીતાં.અહીં મેં 4 અલગ અલગ ફ્લેવર્સ ની ઠંડાઈ પ્રસ્તુત કરી છે - પાન, કેસર, રોઝ અને મેંગો. આમ તો ઠંડાઈ માં ખસખસ એક મુખ્ય ઘટક છે પરંતુ હું જે દેશ માં રહું છું ત્યાં ખસખસ ઉપર પ્રતિબંધ હોવાથી મેં અહીં ખસખસ નો ઉપયોગ કર્યો નથી. તેમ છતાં પણ ઠંડાઈ નો સ્વાદ ખૂબ તાજગી ભર્યો છે અને થાક દૂર કરનારો છે. Vaibhavi Boghawala -
ઓટ્સ એન્ડ ડ્રાયફ્રુટ મીલ્ક શેક (Oats Dryfruit Milk Shake Recipe In Gujarati)
મને દરરોજ કોઈ પણ ટાઈપ નું મીલ્ક શેક વીથ આઈસ્ક્રીમ જોઈએ જ. તો આજે મેં ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ મીલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
બનાના એન્ડ પપૈયા મિલ્ક શેક (Banana Papaya Milk Shake Recipe In Gujarati)
#SM : બનાના એન્ડ પપૈયા મિલ્ક શેકગરમી ની સિઝન માં ઠંડું ઠંડું મીલ્ક શેક, લસ્સી, ઠંડાઈ,smoothie, ફ્રેશ જયુસ પીવાની મજા પડી જાય.તો આજે મેં બનાના અને પપૈયા નું મિલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
ટી ટાઈમ બનાના-ડ્રાય ફ્રૂટ કેક (Banana Dry Fruit Cake Recipe In Gujarati)
#GA4#Week2#banana#cake#egglessપ્રસ્તુત છે સાંજ ના સમયે ચા-કોફી સાથે ખાઈ શકાય એવી ટી ટાઈમ બનાના ડ્રાય-ફફ્રૂટ કેક જે ને જોઈ ને ઘર ના બાળકો તથા મોટા બધા ને ખાવા નું મન થઇ જાય. મેં ગેસ સ્ટવ પર તો ઘણી કેક બનાવી છે પણ ઇલેક્ટ્રિક ઓવન માં પેહલી વખત ટ્રાઈ કરી છે. પેહલી વખત હોવા છતાં કેક ખૂબ સરસ, સોફ્ટ અને સ્પોનજી બની, જે મારા ઘર માં સૌ ને ખૂબ ભાવી। Vaibhavi Boghawala -
ક્રીમી ફ્રૂટ ટ્રાઇફલ એન્ડ ફ્રૂટ ક્રીમ સલાડ
#GA4#Week22#cookpadindia#cookpadgujaratiટ્રાઇફલ નામ ફ્રેન્ચ શબ્દ 'ટ્રફ્લ' માંથી આવે છે, જેનો અર્થ થાય છે 'ઓછા મહત્વ વાળું." પણ અહીં આ ડેઝર્ટ ના સંદર્ભ માં તેનો અર્થ એ છે કે એવું ડેઝર્ટ જેને બનાવવું, પીરસવું અને ખાવું ખૂબ સરળ હોય.18 મી સદીમાં ઇંગ્લેન્ડમાં ઉદભવેલા ટ્રાઇફલ માં ત્રણ કે ચાર લેયર્સ કરવામાં આવે છે , જેમાં ફળો આલ્કોહોલમાં પલાળેલી સ્પોન્જ કેક, જેલી અને કસ્ટર્ડનો સમાવેશ થાય છે. ટ્રાઇફલ ને માટે ભાગે રાઉન્ડ બાઉલમાં પીરસવામાં આવતું હોય છે.ક્રીમી ફ્રૂટ સલાડ બનાવવું તો ટ્રાઈફલ કરતા પણ વધુ સરળ છે. બસ મનગમતા ફળો ને કાપી ને ક્રીમ માં મિક્સ કરી ઠંડુ કરો એટલે ક્રીમી ફ્રૂટ સલાડ તૈયાર.અહીં મેં ઉપર જણાવેલ બંને ડેઝર્ટ પ્રસ્તુત કર્યા છે. બંને ડેઝર્ટ બનાવવા માં એટલા ઝડપી અને સરળ છે કે જેને કૂકિંગ ના આવડતું હોઈ તે પણ આસાની થી બનાવી શકે છે. સ્વાદ માં પણ યમ્મી લાગે છે. Vaibhavi Boghawala
More Recipes
ટિપ્પણીઓ (73)