ફ્રેશ ચેરી કોબ્લર (Fresh cherry cobbler recipe in Gujarati)

કોબ્લર એક અમેરિકન ડીઝર્ટ નો પ્રકાર છે જે અલગ અલગ પ્રકારના બૅરીઝ કે પીચ અથવા પ્લમ જેવા ફળોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સ્પોન્જ કેકના જેવા મિશ્રણની સાથે ખાંડમાં ભેગી કરેલી ચેરી ઉમેરીને આ ડીઝર્ટ બનાવવામાં આવે છે. એને સામાન્ય રીતે વ્હિપ્ડ ક્રીમ અથવા તો વેનીલા આઈસ્ક્રીમ સાથે પીરસવામાં આવે છે. આ એ ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ ડીઝર્ટ છે.
ફ્રેશ ચેરી કોબ્લર (Fresh cherry cobbler recipe in Gujarati)
કોબ્લર એક અમેરિકન ડીઝર્ટ નો પ્રકાર છે જે અલગ અલગ પ્રકારના બૅરીઝ કે પીચ અથવા પ્લમ જેવા ફળોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સ્પોન્જ કેકના જેવા મિશ્રણની સાથે ખાંડમાં ભેગી કરેલી ચેરી ઉમેરીને આ ડીઝર્ટ બનાવવામાં આવે છે. એને સામાન્ય રીતે વ્હિપ્ડ ક્રીમ અથવા તો વેનીલા આઈસ્ક્રીમ સાથે પીરસવામાં આવે છે. આ એ ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ ડીઝર્ટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ચેરી ઉમેરી તેમાં એક ટેબલસ્પૂન મેંદો અને 1/2 કપ ખાંડ ઉમેરીને બધું બરાબર હલાવી લેવું.
- 2
એક વાસણમાં મેંદો, ખાંડ, બેકિંગ પાઉડર અને તજનો પાવડર ઉમેરી બધું મિક્સ કરી લેવું. હવે તેમાં વેનીલા એસેન્સ અને દૂધ ઉમેરીને વ્હિસ્ક ની મદદથી બધું હલાવીને એક મુલાયમ મિશ્રણ તૈયાર કરવું.
- 3
પીગળેલા બટરને 9*13 ઇંચની બેકિંગ ટ્રે માં ઉમેરવું. હવે તેમાં તૈયાર કરેલું મેંદા નું મિશ્રણ ઉમેરી દેવું, પરંતુ એને બટરની સાથે મિક્સ કરવું નહીં, જેમ હોય એમ જ રહેવા દેવું.
- 4
હવે તેના પર ચેરી અને ખાંડનું મિશ્રણ પાથરી દેવું. એની ઉપર બદામની કતરણ ભભરાવી દેવી. બધું એમ જ રહેવા દેવું બિલકુલ હલાવવું નહીં. હવે તેને 180 ડિગ્રી પર પ્રિહિટ કરેલા ઓવનમાં 50 મિનિટ સુધી અથવા તો ગોલ્ડન રંગનું થાય ત્યાં સુધી બેક કરવું. બહાર કાઢીને એને પાંચ થી દસ મિનિટ માટે ઠંડુ થવા દેવું.
- 5
ચેરી કોબ્લરને વેનીલા આઈસ્ક્રીમ અથવા તો વ્હિપ્ડ ક્રીમ સાથે હુંફાળું અથવા તો રૂમ ટેમ્પરેચર પર સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પ્લમ ક્રમ્બલ (Plum crumble recipe in Gujarati)
પ્લમ ક્રમ્બલ ફ્રેશ પ્લમ, ખાંડ, મેંદા અને બટર માંથી બનતું ડીઝર્ટ છે. આ ખાટું મીઠું ડીઝર્ટ વ્હિપ્ડ ક્રીમ, કસ્ટર્ડ કે વેનીલા આઈસ્ક્રીમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક ખૂબ જ સરળ ડીઝર્ટ છે જે ઝડપ થી બની જાય છે અને દરેક ને પસંદ આવે છે.#MFV#cookpadindia#cookpad_gu spicequeen -
ઇવ્સ પુડિંગ (Eve's pudding recipe in Gujarati)
ઇવ્સ પુડિંગ સફરજન નો ઉપયોગ કરીને બનાવવામાં આવતું ખૂબ જ સરળ પુડિંગ છે, જે કસ્ટર્ડ અથવા તો આઈસ્ક્રીમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સફરજન અને તજનું કોમ્બિનેશન એને ખૂબ જ ફ્લેવરફુલ બનાવે છે. આ પુડિંગ હુંફાળું પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પહેલેથી બનાવી રાખ્યું હોય તો માઈક્રોવેવમાં થોડું હૂંફાળું કરીને ઠંડા કસ્ટર્ડ અથવા આઈસ્ક્રીમ સાથે પીરસવું.#MBR6#CookpadTurns6#cookpadindia#cookpad_gu spicequeen -
-
ચેરી લેમોનેડ (Cherry Lemonade Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NoOilમોટાભાગે ચેરી એક એવું ફળ છે જે ઠંડા પ્રદેશમાં જોવા મળે છે. ચેરી હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં વધુ પ્રમાણમાં થાય છે. ચેરીમાં થી આપણને ઘણા બધા વિટામિન મળે છે. આજે મેં ચેરીમાંથી ચેરી લેમોનેડ બનાવ્યું છે જે સ્વાદમાં યમ્મી લાગે છે અને હેલ્ધી પણ છે. Parul Patel -
સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
મિલ્ક કેક ટ્રેસ લેચેસ તરીકે પણ જાણીતી છે કેમકે એમાં ત્રણ પ્રકારના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણ પ્રકારના દૂધ ભેગા કરીને એને કેક ની ઉપર રેડવામાં આવે છે. ફુલ ફેટ મિલ્ક, કન્ડેન્સ્ડ મિલ્ક અને હેવી ક્રીમ એવા ત્રણ જાતના દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સ્પોન્જ કેક અને એના ઉપર રેડવા માં આવતા દૂધને પસંદગી પ્રમાણે ફ્લેવર આપી શકાય. મેં અહીંયા કેસર સ્પોન્જ કેક બનાવી છે અને એની સાથે કેસર અને ઈલાયચી વાળું દૂધ બનાવ્યું છે. મોઢામાં મુકતા ની સાથે જ ઓગળી જતી આ કેક ભારતીય મીઠાઈ નો અહેસાસ કરાવે છે. આ કેક ને રસ મલાઈ ટ્રેસ લેચેસ પણ કહી શકાય. આ એક જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
એગલેસ ચોકલેટ વૉલનટ બ્રાઉની (Eggless Chocolate Walnut Brownie Rec
ચોકલેટ બ્રાઉની એક અમેરિકન ડિઝર્ટ કે નાસ્તા નો પ્રકાર છે. બ્રાઉની ફજી, ગુઈ કે ચૂવિ એમ અલગ અલગ રીતે બનાવી શકાય અને એનો પ્રકાર એના ટેક્ષચર પરથી ખબર પડે છે. બ્રાઉની ને પ્લેઇન પણ બનાવી શકાય અથવા તો તેમાં નટ અને ચોકલેટ ચિપ્સ ઉમેરીને બનાવી શકાય. બ્રાઉની નાસ્તા તરીકે, ચા - કોફી સાથે અથવા તો વેનીલા આઈસ્ક્રીમ કે વ્હઈપ્ડ ક્રીમ સાથે ડિઝર્ટમાં સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
એગલેસ ફ્રૂટ કેક (Eggless fruit cake recipe in Gujarati)
પ્લમ કેક અથવા તો ફ્રુટ કેક ખાસ કરીને ક્રિસ્મસના સમય દરમિયાન બનાવવામાં આવે છે, જે અલગ અલગ પ્રકારના સૂકા ફળ અને મેવાનો ઉપયોગ કરીને બનાવાય છે. સામાન્ય રીતે બધી વસ્તુઓને રમમાં પલાળી રાખીને અને ઈંડા નો ઉપયોગ કરીને આ કેક બનાવવામાં આવે છે પરંતુ મેં અહીંયા રમ અને ઈંડા વગરની ફ્રુટ કેક બનાવી છે જે ખૂબ જ સરસ બને છે.#XS#MBR9#cookpadindia#cookpad_gu spicequeen -
-
વ્હાઇટ ચોકલેટ કેક(white chocolate cake recipe in gujarati)
#goldenapron3 week20. વ્હાઈટ ચોકલેટ કેક જે કડાઈ માં બનાવી છે..અને white ચોકલેટ અને whipp ક્રીમ થી સજાવી Dharmista Anand -
મગ કેક (Mug Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia*બેકિંગ રેસિપિ*કોઈપણ પ્રકારની કેક સામાન્ય રીતે માઇક્રોવેવ ઓવનમાં બનાવવામાં આવે છે. મગ કેક પણ કેકનો જ એક પ્રકાર છે, જેને માઈક્રોપ્રૂફ મગમાં બનાવવામાં આવે છે.આ એક બેકિંગ રેસિપિ હોય તેની સામગ્રીનું મેઝરમેન્ટ પરફેક્ટ હોવું જરૂરી છે. વડી, મગ કેક એકદમ ઓછા સમયમાં બનાવી શકાય છે. Kashmira Bhuva -
વેનીલા આઈસ્ક્રીમ(vanila icecream recipe in Gujarati)
વેનીલા આઈસ્ક્રીમ એક એવો આઈસ્ક્રીમ છે જેમાં થી જુદા જુદા ફ્લેવરના બધા જ આઇસ્ક્રીમ બનાવી શકાય છે #માઇઇબુક#પોસ્ટ૨૫ Sonal Shah -
સ્પાઈસ્ડ એપલ ડોનટ્સ (Spiced apple doughnuts recipe in Gujarati)
ડોનેટ ઘણા બધા દેશોમાં ખૂબ જ લોકપ્રિય છે. બાળકો તેમજ મોટા બધાને પ્રિય છે. મેંદાના લોટમાં યીસ્ટ થી આથો લાવીને ડોનટ બનાવવામાં આવે છે. રીંગ ડોનટ અને ફિલ્ડ ડોનટ એ ડોનટ ના સૌથી વધુ જાણીતા બે પ્રકાર છે. ફિલ્ડ ડોનટ ને ક્રીમ, કસ્ટર્ડ, જામ કે ફ્રૂટ પ્રિસર્વ વગેરેથી ભરવામાં આવે છે.સ્પાઈસ્ડ એપલ ડોનટ એક પ્રકારના ફિલ્ડ ડોનટ છે જેમાં તજના ફ્લેવર વાળો એપલ સૉસ ફીલ કરવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB1#cookpadindia#cookpad_gu spicequeen -
-
ફ્રેશ પીઝ સૂપ (Fresh peas soup recipe in Gujarati)
શિયાળામાં કોઈપણ પ્રકારના સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. શિયાળા દરમિયાન લીલા વટાણા ખૂબ જ તાજા અને સરસ મળે છે. વટાણાનો ઉપયોગ કરીને મેં સૂપ બનાવ્યું છે જે એકદમ ક્રિમી અને સ્વાદિષ્ટ બને છે. આ સૂપ ને સ્ટાર્ટર તરીકે બ્રેડ સાથે સર્વ કરી શકાય.#WLD#MBR8#cookpadindia#cookpad_gu spicequeen -
-
ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
દરેક પ્રસંગ ની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. ચોકલેટ કેક અને ઓરિયો બિસ્કીટ બાળકોને ખુબ જ પસંદ છે. આ બંનેને ભેગા કરીને ચોકલેટ ઓરિયો કેક બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ક્રીમ માં ભેળવેલા ઓરિયો ના ક્રમબ્સ આ કેક ને એક્દમ અલગ બનાવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ચેરી મોકટેલ (Cherry Mocktails Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilચેરી 🍒ની ખેતી ઠંડા પ્રદેશમાં વધારે જોવા મળે છે.ઇન્ડિયામાં હિમાચલ પ્રદેશ અને અને કાશ્મીરમાં વધારે થાય છે.ચેરીમાં વિટામીન એ,વિટામીન બી,વિટામિન સી અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. ચેરીની અલગ-અલગ ઉપયોગ કરીને વાનગીઓ બનાવવામાં આવે છે. આજે મેં ચેરીનું મોકટેલ બનાવ્યું છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Vithlani -
અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
અંગુરી રબડી એક સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે સોફ્ટ પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. દૂધને બાળીને રબડી બનાવવામાં આવે છે અને તેમાં પનીરના સોફ્ટ અને સ્પોન્જી બૉલ મૂકવામાં આવે છે. આ એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને વાર તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. આ મિઠાઈ ભોજનની સાથે અથવા તો ડીઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
મેંગો મુઝ કૅક
#ફ્રૂટ્સઆ કૅક માં કેરી નો તાજો રસ વ્હીપ્પડ ક્રીમ માં ઉમેરી ને પીળાં રંગ નું વ્હીપ્પડ ક્રીમ તૈયાર કરેલ છે. એમાં કોઈ કૃત્રિમ રંગ અથવા ફ્લેવર ઉમેરી નથી, ખાલી સ્પૉન્જ માં વેનીલા એસસેન્સ નાખીયું છે. ટૂટી ફ્રુટી અને કેરી ના ટુકડા બે સ્પૉન્જ ના ભાગ ની વચ્ચે મુકિયા છે. Krupa Kapadia Shah -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in Gujarati)
મેંગો શ્રીખંડ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસીપી છે જે દહીંનો મસ્કો અને કેરીના પલ્પમાંથી બનાવવામાં આવે છે. કેસર અને ઈલાયચી ઉમેરવાથી એમાં ખુબ સરસ ફ્લેવર આવે છે અને ડ્રાય ફ્રુટ્સ શ્રીખંડ ને સ્વાદિષ્ટ અને રીચ બનાવે છે. મેંગો શ્રીખંડ ડીઝર્ટ તરીકે અથવા તો જમવાની સાથે મીઠાઈ તરીકે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
-
ચેરી સ્મૂધી
#RB10#cookpadindia#cookpadgujaratiઅત્યારે ચેરી ની સીઝન ખૂબ છે .. સીઝન માં રોજ 8 થી 10 નંગ ચેરી ખાવી જોઈએ .તેમાં કાર્બોહાઈડ્રેટ ,વિટામિન એ, બી, સી , કેલ્શિયમ ,મેગ્નેશિયમ ,પોટેશિયમ ,આયર્ન અને બીટા કેરેટીન ભરપૂર માત્રામાં રહેલાં છે ..જેના કારણે આંખના રોગ ,અનિંદ્રા ,ડાયાબિટીસ , મેદસ્વીપણું જેવા રોગો માં ઉપયોગી છે ..યાદશક્તિ વધારે છે , સ્કીન અને વાળ ની ચમક વધે છે .સંધા ના દુખાવા માં પણ રાહત મળે છે..આવી રીતે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર ચેરી નું સેવન અવશ્ય કરવું જોઈએ . Keshma Raichura -
કેસર ક્રીમ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ (Kesar Cream Dryfruit Ice Cream Recipe In Gujarati)
#APR કેસર ક્રીમ ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમમને વેનીલા આઈસ્ક્રીમ અને ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ વધારે ભાવે એટલે મેં આજે કેસર ક્રીમ ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ બનાવ્યું. Sonal Modha -
ચેરી સ્લેબ એગલેસ પાઈ (Cherry Slab eggless Pie Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gujપાઈ એક એવી બેકીંગ પેસ્ટ્રી છે જેમાં અલગ અલગ પ્રકાર ના ફ્રુટ્સ, ડ્રાય ફ્રુટ, વેજીટેબલ ના ફિલિંગ ભરી સ્વીટ કે સેવરી ડીશ બનાવાય છે.. પાઈ પશ્ચિમી દેશોમાં બ્રેક ફાસ્ટ માં લેવાય છે. જોકે હવે તો ભારત માં પણ પાઈ એટલી જ પ્રખ્યાત થઈ છે . એપલ પાઈ તો બધા ને ભાવે છે. મે અહીં હમણાં બજાર માં ચેરી ખૂબ સરસ મળે છે એટલે ચેરી પાઈ બનાવી છે જે ખૂબ ટેસ્ટી લાગે છે. થોડી અલગ રીતે ક્રિએટિવ ડિઝાઈન કરી જે પાઈ ને દેખાવ માં પણ ખૂબ આકર્ષક બનાવે છે. Neeti Patel -
આઈસ હલવો (Ice halwa recipe in Gujarati)
આઈસ હલવો મુંબઈ ની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે જે મેંદો, ખાંડ, ઘી અને દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે પરંતુ સૂકાવા નો સમય વધારે લાગે છે. આ અલગ જ પ્રકાર ની મિઠાઈ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB3#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
કુનાફા (Kunafa recipe in Gujarati)
કુનાફા ફિલો પેસ્ટ્રી ના ડો માંથી બનાવવામાં આવતું મીડલ ઇસ્ટર્ન ડિઝર્ટ છે. કુનાફા માં અલગ-અલગ જાતનું ફીલિંગ કરી શકાય જેમ કે ક્રીમ, ચીઝ, સુકામેવા અથવા તો આ બધી વસ્તુંઓ કોમ્બિનેશન માં પણ વાપરી શકાય. બેઝિકલી કુનાફા રોઝ ફ્લેવર ની સેન્ડવીચ પ્રકારની સ્વીટ છે જેને પીસ્તાથી સજાવવામાં આવે છે.ફિલો પેસ્ટ્રી ડો ના અભાવમાં કુનાફા ને વર્મીસેલી થી પણ બનાવી શકાય. મેં અહીંયા વર્મીસેલી વાપરીને આ ડિઝર્ટ બનાવ્યું છે જે ખૂબ જ સરળ, સ્વાદિષ્ટ અને એક અલગ પ્રકારની મીઠાઈ છે.#CCC spicequeen -
સ્ટ્રોબેરી બાબકા બ્રેડ (Strawberry Babka bread recipe in Gujarati)
બાબકા સ્વીટ અને ટ્વિસ્ટેડ બ્રેડ અથવા તો કેક નો પ્રકાર છે જે પોલેન્ડ અને યુક્રેનની જ્યુઈશ કમ્યુનિટીમાં બનાવવામાં આવે છે. આ બ્રેડ યીસ્ટ વાળા લોટમાંથી બનાવવામાં આવે છે જેને ફેલાવીને એના પર મનપસંદ ફીલિંગ કરી એનો રોલ કરી પછી એને ચોટલા ની જેમ વાળીને બેક કરવામાં આવે છે. આ બ્રેડમાં ફ્રુટ પ્રીઝર્વ, જામ, તજનો પાઉડર, ચોકલેટ, ચીઝ અને હર્બ એવી અલગ અલગ વસ્તુઓ ફીલિંગ કરી શકાય.#CCC spicequeen -
ફ્રેશ ઓરેન્જ કપ કેક (Fresh Orange Cup Cake Recipe In Gujarati)
#GA4#Week26ગોલ્ડન એપ્રન 4 ની આ last Week in લાસ્ટ રેસીપી સાથે મારી રેસીપી એ પણ સેન્ચ્યુરી પૂરી કરેલ છે. એટલે મેં સેલિબ્રેશન ના રૂપમાં આ કપ કેક બનાવી છે. Cupcake માં ફ્રેશ ઓરેન્જ નો ઉપયોગ તો કર્યો જ છે સાથે મેં એને માઇક્રોવેવમાં બનાવેલી છે એટલે ખૂબ જ ઝડપથી બની જતી આ કપકેક તમે પણ ટ્રાય કરજો. Hetal Chirag Buch -
સ્ટ્રોબેરી અને ચેરી શૉટ ગ્લાસ (Strawberry Cherry Shot Glass Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiસ્ટ્રોબેરી ચેરી શૉટ ગ્લાસ Ketki Dave -
મલબેરી મગ કેક (Mulberry mug cake recipe in Gujarati)
મલબેરી એટલે કે શેતૂર એક ખાટું-મીઠું ફળ છે જેની સીઝન દરમ્યાન એને પ્રિઝર્વ કરીને રેફ્રિજરેટરમાં આખું વર્ષ રાખી શકાય છે. આ પ્રિઝર્વ નો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય છે. મેં અહીંયા મગ કેક માં ઉપયોગ કર્યો છે, જેના લીધે મગ કેકનો સ્વાદ ખાટો, મીઠો અને એકદમ રિફ્રેશિંગ લાગે છે. મગ કેક માં મલબેરી ના બદલે સ્ટ્રોબેરી, બ્લુબેરી, ચેરી વગેરે પણ વાપરી શકાય.#RC3#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (10)