વેજી. સલાડ (Veggie Salad Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ નંગકાકડી
  2. ૧ નંગગાજર
  3. ૨ નંગટામેટાં
  4. ૧/૨બીટ
  5. મીઠું
  6. ૧/૨ ટી સ્પુન ચાટ મસાલો
  7. 1/2 લીંબુ નો રસ
  8. ૧ ટી સ્પુન મરચુ પાઉડર
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા વેજીટેબલ ને ધોઈને સમારી લેવા.

  2. 2

    પછી તેમાં મીઠું, મરચું, ચાટ મસાલો, લીંબુ નો રસ નાખી હલાવી લેવું.

  3. 3

    ત્યારબાદ વેજી.સલાડ ને બાઉલ માં કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

Similar Recipes