મગ નુ સલાડ (Mag Nu Salad Nu Recipe In Gujarati)

Ekta kumbhani
Ekta kumbhani @cook_25998522

મગ નુ સલાડ (Mag Nu Salad Nu Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૨ મુઠી મગ
  2. ૧/૨ ચમચીલીંબુ નો રસ
  3. ૧ નંગગાજર
  4. ૧ નંગકેપ્સીકમ
  5. ૧ નંગકાકડી
  6. ૨ નંગટામેટાં
  7. ૧ ચમચીચાટ મસાલો
  8. ૧ ચમચીમરી પાઉડર
  9. ૧ ચમચીધાણાજીરૂ
  10. સ્વાદાનુસારમીઠું
  11. જરૂર મુજબસમારેલા લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગને ૫ કલાક સુધી પાણીમાં પલાળી લો

  2. 2

    પછી તેને એક કોટન ના કપડા મા બાંધી લો અને ૬ કલાક સુધી રહેવા દો

  3. 3

    પછી તેમાં સમારેલા બધા શાકભાજી તેમજ બધા મસાલા ઉમેરો ત્યાર બાદ તેમાં સમારેલા ધાણા લીંબુ નીચોવી લો તો તૈયાર છે મગ નું સલાડ આ વજન ઘટાડવા માં પણ ઉપયોગી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta kumbhani
Ekta kumbhani @cook_25998522
પર

Similar Recipes