સલાડ (Salad Recipe In Gujarati)

Salad
#Immunity
Itani sakti dena data hame,
Sab Corinna ko bhagaenge ham
રોજ સવારે હોય કે રાતે ssalad ખાવું જોઈએ સલાડ ખાવાથી ઇમ્મુનીટી storng થાય છે
સલાડ (Salad Recipe In Gujarati)
Salad
#Immunity
Itani sakti dena data hame,
Sab Corinna ko bhagaenge ham
રોજ સવારે હોય કે રાતે ssalad ખાવું જોઈએ સલાડ ખાવાથી ઇમ્મુનીટી storng થાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાકડી ગાજર બીટ અને કોબીજને પાણી ધોવા ને કોરા કરી દેવા ત્યારબાદ ગાજર બીટ અને કાકડીના ગોળ પૈતા કરવા અને કાકડી ના પૈતા ને વચ્ચેથી ગોળ શેપ આપવો
- 2
કોબીજને છીણી ની છીણી લો હવે ગાજરના અને બીટ ના જે ગોળ સેપ આપ્યા છે તેને ગુલાબના ફૂલની જેમ ગોઠવો અનેતેના ગુલાબ બનાવો
- 3
હવે કાકડીમાં અંદરથી જે ગોળ સેઅપ આપ્યો છે તેમાં બીટ અને ગાજર ના જે ગુલાબ બનાવ્યા છે તેમાં મૂકો અને તેને ગોઠવો ને આજુ બાજુ માં કોબી ને મૂકો હવે તૈયાર છે સલાડ તેનાપર ચાટ મસાલો અને મીઠું ભભરાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સલાડ (Salad Recipe In Gujarati)
સલાડ ખાવા ના ઘણા ફાયદા છે .દિવસ માં એકવાર એક પ્લેટ સલાડ અવશ્ય ખાવું જોઈએ .સલાડ દ્વારા શરીર માં પ્રોટીન , ફાઈબર , વિટામિન અને મિનરલ્સ મળી રહે છે .ડોક્ટર પણ સલાડ ખાવા ની સલાહ આપે છે .સલાડ ખાવા થી ભૂખ પણ ઓછી લાગે છે . અત્યારે આ કોરોના કાળ માં આ સલાડ ખાવું જોઈએ .#Immunity Rekha Ramchandani -
-
-
સલાડ (Salad Recipe In Gujarati)
સલાડ વિના જમવાનુ અધુરુ લાગે,માટે સલાડ હુ રોજ બનાવું છું #GA4#Week5 Shivangi Devani -
સલાડ (Salad Recipe in Gujarati)
સલાડ એવી વસ્તુ છે જે તમે રોજ ઉપયોગ કરો છો. ઘણીવાર એવું થાય કે એક જ પ્રકાર ના શાકભાજી વાળું સલાડ ખાઇ ને કંટાળો આવે ત્યારે તેમાં અલગ ડ્રેસિંગ કરી ને એડ કરવાથી અલગ ટેસ્ટ મળી રહે છે. Disha Prashant Chavda -
ચણા સલાડ (Chana salad recipe in Gujarati)
#GA4#Week5 કઠોળ અને સલાડ એ હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. તો સલાડ રોજ ખાવું જોઈએ અને કઠોળ પણ વીકમાં બે ત્રણ વાર ખાવા જોઈએ. તો આજે અહીં મેં સલાડ અને કઠોળ બંનેને મિક્સ કરીને હેલ્ધી ચણા સલાડ બનાવ્યું છે..... Neha Suthar -
-
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4 #Week5 #Salad ગુજરાતી થાળીમાં સલાડ ના હોય તો તે અધૂરું ગણાય છે ચાલો બનાવીએ હેલ્ધી સલાડ Khushbu Japankumar Vyas -
વેજીટેબલ સલાડ(Vegetable salad Recipe in Gujarati)
#GA4#Week5#salad (સલાડ)#Beetroot(બીટ) Siddhi Karia -
મગ સલાડ(Mag salad Recipe in Gujarati)
#GA4#Week5#saladમગ એ ખૂબ પૌષ્ટિક હોય છે.મગ ને ફણગાવી કે બાફી ને સલાડ મા લઇ શકાય.આ સલાડ ને સવારે કે જમવા માં સાઇડ માં લઇ શકાય છે. Kinjalkeyurshah -
વેજિટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#GA4#Week5#saladશરીર માટે અનેક રીતે ફાયદાકારક અને ફાયબર યુક્ત એવું વેજિટેબલ સલાડ Megha Thaker -
સલાડ (Salad Recipe In Gujarati)
#week5 #GA4#સલાડબીટમે ગોલ્ડન એપરન માટે બનાવ્યુ છે બીટ રુટ સલાડ જે રોજ મારા ઘરે બપોર ના જમવા મા હોયજ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
ડાયટ સલાડ (Diet Salad Recipe In Gujarati)
#GA4#Week5 આ સલાડ રૂટિનમાં લોકો બનાવતા જ હોય છે. આ સલાડ એકદમ પૌષ્ટિક છે તેમજ આ સલાડમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળે છે. Miti Mankad -
કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati)
આપણે જમીએ ત્યારે સલાડ એક મહત્વનો ભાગ છે એક દિવસ પણ જમવામાં સલાડ કે એવુ ના હોઈ તો કઈ ખૂટયા કરતું હોય છે....તો ચાલો આપણા જમવા માં ખૂબ જ મહત્વ નો ભાગ એવું સલાડ બનાવીએ પણ આજ હું ઘણા બધા શાકભાજી નો ઉપયોગ કરી સલાડ બનાવએ. Shivani Bhatt -
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
નાના છોકરા કોઈ સબજી જો ના ખાતા હોય તેને સલાડ બહુજ ખાવા ની મોજ આવે. આજ મેં બનવ્યું. Harsha Gohil -
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#GA4#Week5#Salad લંચ હોય કે ડિનર સલાડનુ સ્થાન આગવું હોય છે.વધુ.... RITA -
-
સલાડ(Salad recipe in Gujarati)
#GA4#Week5# yum veg salad હેલ્થી રેવા માટે ડેઇલી સલાડ ખાવું બેસ્ટ છે. તેમાં વિટામિન ફાઈબર હોવા થી હેલ્થ માટે& સ્કિન માટે બેસ્ટ છે. Amy j -
સલાડ(SALAD recipe in Gujarati)
#Week5સલાડ ઘણા પ્રકાર ના હોય છે .ફ્રૂટ સલાડ ,સ્પ્રાઉટ સલાડ ,વેજિટેબલ સલાડ .મેં વેજિટેબલ સલાડ બનાવ્યું છે .ડિનર કે લન્ચ માં સલાડ ખાવા માં આવે છે .ખાંડ પેશન્ટ ને તો રોટલી કરતા સલાડ વધુ ખાવાની ડોક્ટર સલાહ આપે છે . Rekha Ramchandani -
કોબીનુ સલાડ(Cabbage salad recipe in Gujarati)
#GA4#Week14#શિયાળામાં સલાડ ખાવાથી હેલ્ધી....... Chetna Chudasama -
મિક્સ સલાડ(Mix Salad recipe in Gujarati)
#GA4 #week5#SALAD#BeetrootPost - 9 સલાડ આપણા રોજિંદા ભોજન નો એકભાગ બની ગયો છે.....કોઈ વાર એવું પણ બને કે આપણે બાફેલા કઠોળ કે નટ્સ પણ સલાડમાં લેતા હોઈએ છીએ...એટલે ભોજનની જગ્યાએ માત્ર સલાડ થી જ ફીલિંગ ઈફેક્ટ આવી જાય છે..ચાલો આપણે આજે રંગબેરંગી સલાડ બનાવીએ....અને હા લીલી હળદર અને આંબા હળદર વગર તો સલાડ શોભે જ કઈ રીતે...? Sudha Banjara Vasani -
સલાડ (Salad recipe In Gujarati)
ઠંડીની સિઝન માં બધા શાકભાજી અને સલાડ મળતા હોય છે. જે નાના અને મોટા માટે પૌષ્ટિક છે.#GA4#Week5#સલાડ Chhaya panchal -
વેજિટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
હેલ્થી અને ડાયટ કાચું સલાડ,હેલ્થ કોન્સિયસ તથા ડાયટિંગ માટે સારુ, તેનાથી પેટ ભરેલું લાગે છે ભૂખ ઓછી લાગે છે Bina Talati -
ગાર્ડન સલાડ (Garden Salad Recipe In Gujarati)
#SPR🌳💚🌳💚🌳💚🌳💚🌳💚🌳💚શિયાળામાં મનગમતા લીલા શાકભાજી અને મૂંગ સ્પ્રાઉટ્સ નો ઉપયોગ કરી ગાર્ડન સલાડ બનાવ્યું છે. 🌳💚🌳💚🌳💚🌳💚🌳💚🌳💚 Dr. Pushpa Dixit -
-
-
ચણા સલાડ
#ફિટવિથકુકપેડકઠોળ અને સલાડ એ હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. તો સલાડ રોજ ખાવું જોઈએ અને કઠોળ પણ વીકમાં બે ત્રણ વાર ખાવા જોઈએ. તો આજે અહીં મેં સલાડ અને કઠોળ બંનેને મિક્સ કરીને હેલ્ધી ચણા સલાડ બનાવ્યું છે..... Neha Suthar
More Recipes
ટિપ્પણીઓ (2)