ઇઝી & ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Easy Insatant Dessert

Vandana Tank Parmar
Vandana Tank Parmar @cook_26377365

ઇઝી & ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Easy Insatant Dessert

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૪ વ્યક્તિ માટે
  1. 1 કપવ્હીપ ક્રીમ
  2. ૨ કપદૂધ
  3. 56 સ્લાઈસ બ્રેડ
  4. ૧ કપડ્રાય કોકોનટ
  5. ૫-૬ ચમચી ખાંડ પાઉડર
  6. ૧ ચમચીવેનીલા એસેન્સ
  7. પિન્ક ફૂડ કલર જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    સૌપ્રથમ વ્હીપ ક્રીમ માં 1 ચમચી વેનીલા એસેન્સ પિંક કલર જરૂર પ્રમાણે નાખે બીટર થી બીટ કરીને લેવું

  2. 2

    ત્યારબાદ દૂધમાં એક ચમચી વેનીલા એસેન્સ નાખી બ્રેડ ની બોર્ડર કાઢીને બ્રેડ ની સ્લઈસ દૂધમાં ડીપ કરી હાથેથી દબાવી બધું દૂધ બ્રેડ માંથી કાઢી બ્રેડ ટ્રાય કરી લેવું

  3. 3

    ત્યારબાદ બીટ કરેલું ક્રીમ બ્રેડ પર લગાવી બ્રેડ નો રોલ બનાવો અને ડ્રાય કોકોનટ પાઉડર થી કોટિંગ કરીને લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Tank Parmar
Vandana Tank Parmar @cook_26377365
પર

Similar Recipes