રોઝ મિલ્ક કેક (Rose Milk Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં અને તેલ ને મીક્સ કરી બીટ કરી લો તેમાં મેંદો બેકીંગ પાઉડર, બેકિંગ સોડા, દળેલી ખાંડ મિક્સ કરો તેમાં દૂધ, રોઝ એસેન્સ, ફુડ કલર ઉમેરી બરાબર મિક્સ કરો હવે બેકિંગ ડિશમાં તેલ લગાડી બટર પેપર મૂકી કેક નું બેટર પોર કરો પ્રીહિટ કરેલ ઓવેન મા 180 ડિગ્રી પર 30-40 મિનિટ બેક કરો
- 2
બેક થઇ જાય એટલે ઠંડું પડવા દો
દૂધ માં કન્ડેન્ડસ મિલ્ક ફુડ કલર મીક્સ કરો કેક ને પ્રીક કરી લો તેમાં બનાવેલ દૂધ થોડું ઉમેરી ફ્રીઝ મા 20 મિનીટ રાખો
વ્હીપ ક્રીમ ને બીટ કરી લો કેક ને મોલ્ડ માંથી કાઢી લો બટર પેપરકાઢી લો વ્હીપ ક્રીમ નું થીક લેયર કરો તેનાં પીસ્તા અને રોઝ પેટલસ થી ગાર્નિશ કરો પીસ કરી સરવિંગ પ્લેટ મા કેક નો પીસ મુકી રોઝ વાળુ દૂધ ઉમેરી સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ રોઝ મિલ્ક કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોઝ મિલ્ક કેક (Rose Milk Cake Recipe In Gujarati)
#mr આ એક અલગ flavorની કેક છે જેને Dessertમાં સર્વ કરવામાં આવે છે. આ કેકમા રોઝ flavor કેકની સાથે રોઝ flavorનું દૂધ પણ સર્વ કરવામાં આવે છે જે એકદમ yummy અને delicious લાગે છે.તો ચાલો જોઈએ તેને બનાવવાની રીત. Vaishakhi Vyas -
રોઝ મિલ્ક કેક (Rose Milk Cake Recipe In Gujarati)
#GA4#Week9#Mithai#Maindaકઈ નવુ ટ્રાય કરવા માટે મૈં રોઝ મિલ્ક કેક બનાવ્યું છે, અને ટેસ્ટ માં ખૂબજ સરસ બનીયું છે. Nilam patel -
રોઝ મીલ્ક કેક(Rose Milk cake recipe in Gujarati)
#ccc#CookpadIndia#Cookpad મેં ક્રિસમસ માટે રોઝ મીલ્ક કેક રેડી કરી છે. Vandana Darji -
વેનીલા રોઝ કેક(Vanilla rose cake in gujarati)
#GA4#week22મારા ઘરે બધા ને રોઝ ફ્લેવર ની કેક બહુ જ પસંદ છે તો આજે એ બનાવી છે Dipal Parmar -
રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati)
#mrરોઝ કોકોનટ લાડુ પર થી આ કેક બનાવવા નો વિચાર આવ્યો ,કેક ખુબ જ ટેસ્ટી બંને છે. Bhavisha Hirapara -
રોઝ વેનિલા કેક(rose vanila cake recipe in gujarati)
#કાલે મારા નણંદ નો જન્મદિવસ છે. એટલે કેક બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
-
ટુટી ફ્રુટી મિલ્ક ફ્રૂટ કેક (Tutti frutti Milk Fruit Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia જોઈનેજ ગમી જાય એવા, અને ખાવા માં ટેસ્ટી aને સોફ્ટ એવા, મિલ્ક ફ્રૂટ કેક. જેમાં ટુટીફ્રૂટી નાખીને, એટ્રેકટીવ દેખાય. એવા ટૂટીફ્રૂટી મિલ્ક કેક સહુ ને ગમી જાશે. તો ચાલો કેક બનાવવાનું શરુ કરીયે... Asha Galiyal -
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#RC3Red150 મી રેસીપી નું સેલિબ્રેશન હોય તો કેક તો બનાવવી જ પડે.. Hetal Chirag Buch -
-
વેનીલા રોઝ મિલ્ક કેક(vanila rose milk cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૩ઘરમાં વિપ્ડ ક્રીમ અને બટર ન હોય તો પણ કેક બની શકે છે.. એમ તો હું પ્રોફેશનલ નથી પણ કેક મારી દીકરીને બહુ જ ભાવે એટલે દર વખતે બહારની ક્રીમથી ભરેલી કેક તો ન ખવાય ને !! એટલે ઘરે બનાવવાનો પ્રયત્ન કરું અને એ ધરાઈને ખાય એટલે હું ખુશ!!!આજે હું લઈને આવી છું વિપ્ડ ક્રીમ અને બટર વગરની કેક .... Khyati's Kitchen -
-
-
મિલ્ક મેડ કેક (કન્ડેન્સ્ડ મિલ્ક)
#cookpadturns3બર્થડે કેક વગર અધૂરો ગણાય, એટલે મેં બનાવી છે કેક એ પણ મિલ્ક મેડ એટલે કે કન્ડેન્સ્ડ મિલ્ક માંથી Radhika Nirav Trivedi -
સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
મિલ્ક કેક ટ્રેસ લેચેસ તરીકે પણ જાણીતી છે કેમકે એમાં ત્રણ પ્રકારના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણ પ્રકારના દૂધ ભેગા કરીને એને કેક ની ઉપર રેડવામાં આવે છે. ફુલ ફેટ મિલ્ક, કન્ડેન્સ્ડ મિલ્ક અને હેવી ક્રીમ એવા ત્રણ જાતના દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સ્પોન્જ કેક અને એના ઉપર રેડવા માં આવતા દૂધને પસંદગી પ્રમાણે ફ્લેવર આપી શકાય. મેં અહીંયા કેસર સ્પોન્જ કેક બનાવી છે અને એની સાથે કેસર અને ઈલાયચી વાળું દૂધ બનાવ્યું છે. મોઢામાં મુકતા ની સાથે જ ઓગળી જતી આ કેક ભારતીય મીઠાઈ નો અહેસાસ કરાવે છે. આ કેક ને રસ મલાઈ ટ્રેસ લેચેસ પણ કહી શકાય. આ એક જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ ડ્રિપ કેક (Chocolate Dripp Cake Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati#milkrecipe Sneha Patel -
-
મારબલ કેક (Marble Cake Recipe In Gujarati)
અત્યારે બધાને નવીન રેસિપી બહુ જ પસંદ હોય છે અને આ કેકનો ટ્રેન્ડ પણ બહુ જ છે તેથી મારબલ ઈફેક્ટ ની કેક બનાવી.#GA4#Week22#eggless cake Rajni Sanghavi -
-
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
આપણા જન્મદિવસ માં તો આપણે કેક બનાવતા જ હોઈએ છીએ પરંતુ જ્યારે આજે મહાવીર ભગવાન ની જન્મ જયંતી છે ત્યારે મહાવીર જયંતિ સ્પેશ્યલ કેક🎂🎂 તમે પણ આજે કેક બનાવો અને ઘરમાં રહી મહાવીર ભગવાન ના જન્મદિવસની ઉજવણી કરો. 🙏🙏 Shilpa Kikani 1 -
-
ડાર્ક ચોકલેટ ટ્રફલ કેક (Dark Chocolate Truffle Cake Recipe In Gujarati)
#CookpadTurns6#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)
કાલે મારા દિકરા ની બર્થ ડે હતી તો મે સ્પેશિઅલ એના માટે આ કેક બનાવી.ખૂબ જ ટેસ્ટી બહાર જેવી જ કેક બની હતી. બધા ને બહુ ભાવી. Sachi Sanket Naik -
રોઝેટ કેક (Rosette Cake recipe in Gujarati)
#GA4#week9Key word: Maida#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મીની રેડ વેલ્વેટ ક્રીમ ચીઝ કેક બાઇટ્સ (Mini Red Velvet Cream Cheese Cake Bites Recipe In Gujarati)
#AsahiKaseiIndia#BakingRecipe#MiniCakeBites#eggless#cookpad_gu#cookpadindiaઆજે મેં બ્રેડ માંથી, વિધાઉટ ઓવન, એગલેસ મિની રેડ વેલ્વેટ ક્રીમ ચીઝ કેક બાઇટ્સ બનાવી છે. ખૂબ જ સરળ અને yummilicious બની છે. એને કેક ની અરોમા આખા ઘર માં સ્પ્રેડ થઈ અને માં પ્રફુલ્લિત થઈ ગયું. જરૂર થી બનાવજો.It was most yummilicious dessert ❤️ today it was really tough for me to do photography as my 3.5 years old was super excited to have mini cakes 😍 he was like mumma give me right away. And after eating his reaction was like ummmmmm 😋🥰 Chandni Modi -
એપ્પલ સિનેમન કેક (Apple Cinnamon Cake recipe in Gujarati)
બાળકો ને કેક બહુ પસંદ હોય છે તો આ તાજું સફરજન ઉમેરી ને બનાવવા માં આવી છે તો થોડી પૌષ્ટીક પણ કહેવાય. Rinku Saglani -
મેંગો કેક (mango cake recipe in gujarati)
# ટ્રેન્ડીન્ગકેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે કોઈ પણ સિઝન માં કેરી નું નામ પડે એટલે મોંમાં પાણી આવી જાય એવી કેરી ને લઈ મે આજે બનાવી છે બધાની મનપસંદ મેંગો કેક.🎂🎂 Harita Mendha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15588473
ટિપ્પણીઓ (4)