ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

Dharti Raviya
Dharti Raviya @cook_25489242
Rajula city

#EB
ઓરમું. થુલી)

ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

#EB
ઓરમું. થુલી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
5માટે
  1. 1 વાટકીઘઉંના ફાડા
  2. 5 વાટકીપાણી
  3. ચમચીઘી
  4. 1 વાટકીખાંડ
  5. કાજુ. બદામ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફાડા લાપસી ને ધોઈ નાખો

  2. 2

    ગેસ પરઘી મૂકીને તેમાં ફાડા નાખો. તેમાં ખાંડ નાખો સરખી હલાવી નાખો. પાણી નાખીને 4 સીટી વગાડો

  3. 3

    પછી બીજા વાસણ માટે કાઢીલ્યો. તેના પર ઘી અને કાજુ બદામ નાખો. અને ગરમ ગરમ સરવિંગ કરો

  4. 4

    ખાવા માં ખુબ સ્વાદિષ્ટ બને છે અને નાના બાળકોને ખૂબ જ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dharti Raviya
Dharti Raviya @cook_25489242
પર
Rajula city

Similar Recipes