ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી મૂકી તેમાં કાજુ બદામ ના ટુકડા શેકી લેવા. એક પ્લેટમાં કાઢી લેવા. ત્યારબાદ તેમાં ઘઉં ના ફાડા ને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકવા.
- 2
જ્યારે ઘઉંના ફાડા ધીમા તાપે શેકાતા હોય ત્યારે જ બીજા ગેસ ઉપર ૩ વાટકી પાણી ગરમ મૂકી દેવું.
- 3
જ્યારે ફાડા શેકાય જાય એટલે આમાં ઉકળતું પાણી ઉમેરી બરાબર હલાવી ને તેમાં સમારેલો ગોળ પણ ઉમેરી દેવો બરાબર મિક્સ કરી કડાઈ ની નીચે લોઢી રાખી સાવ ધીમા તાપે 30 મિનિટ માટે લાપસી થવા દેવી.
- 4
૩૦ મિનિટ પછી લાપસી એકદમ બરાબર છૂટી થઈ ગઈ હશે અને ઘઉંના ફાડા ચઢી ગયા હશે એટલે ગેસ બંધ કરી દેવું અને ઢાંકીને પાંચ મિનિટ એમનેમ સીજવા દેવી ત્યારબાદ તેમાં ૧ ટેબલ સ્પૂન ઘી નાખી બરાબર હલાવવી તેથી એકદમ છૂટી થઈ જશે તેમાં ડ્રાયફ્રુટ મિક્સ કરવા હોય તો તે પણ નાખી શકાય અથવા ઉપરથી ડ્રાયફ્રુટ નાખી પીરસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#WEEK10#POST15#COOKPADGUJARATI#FADALAPSI#Gujarati#SWEET Jalpa Tajapara -
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10આજે અષાઢી આઠમ નિમિત્તે અમારે ત્યાં ફાડા લાપસી બની જે ગોળવાળી બને છે તેની રેસીપી તમારી સાથે શેર કરુ છું. Jigna Vaghela -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10લાપસી બધાને ભાવે છે, અમારા ઘરમાં બધાને લાપસી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે.. Rachana Sagala -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10Theme10 આ વાનગી શુભ પ્રસંગોમાં તેમજ ધાર્મિક તહેવારોમાં બનતી હોય છે ....ગુજરાતી ઘરોમાં આ લાપસી લોકપ્રિય છે...આજે રથયાત્રાના પર્વ નિમિત્તે પ્રસાદ રૂપે બધા જ ઘરોમાં બનાવીને જગન્નાથ જી ને ધરાવાય છે.... Sudha Banjara Vasani -
-
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaFada lapsi Janki K Mer -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)