ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti
શેર કરો

ઘટકો

૫૦ મીનીટ
૧ બાઉલ
  1. ૧ વાટકીફાડા
  2. ૪ વાટકીપાણી
  3. ૨ ટે સ્પૂનઘી
  4. ૩/૪ વાટકી ખાંડ
  5. કાજુ
  6. બદામ
  7. ઈલાયચી

રાંધવાની સૂચનાઓ

૫૦ મીનીટ
  1. 1

    એક કુકર માં ઘી મૂકી ફાડા ને શેકો

  2. 2

    ફાડા શેકાઈ જાય એટલે તેમાં પાણી રેડી કુકર મા ૬-૭ સિટી મારો. વાટકી નું માપ લો એ એક જ ફાડા,પાણી અને ખાંડ માટે રાખવું

  3. 3

    કુકર ઠંડુ પડે એટલે તેમાં થી બધુ પાણી બળી જાય એટલે તેમાં ખાંડ નાખી હલાવી લો

  4. 4

    તેમાં બદામ,કાજુ સમારી ને નાખી અને ઇલાયચી પાઉડર નાખી હલાવી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes