દાડમ અને કાકડી નુ રાઇતું (Pomegranate Cucumber Raita Recipe In Gujarati)

Nutan Shah
Nutan Shah @cook_24867255
Sangli. Maharashtra

#EB

શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. મધ્યમ કાકડી
  2. દાડમના દાણા
  3. ૧ કપદહીં
  4. લીલુ મરચુ ઝીણુ સમારેલુ
  5. ૧ ચમચીખાંડ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૧ ચમચીધાણા જીરુ પાઉડર
  8. ચમચો સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    કાકડી બારીક સમારી લો.દાડમના દાણા કાઢી લો અને બાકી બધી સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    દહીં સારી રીતે ફેટી લો. પછી ઉપર મુજબની બધી સામગ્રી તેમાં ઉમેરો અને બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    રાયતા ઉપર દાડમના દાણા અને કાકડીની છાલના ફૂલથી ગાર્નિશ કરો. ટેસ્ટી, હેલ્ધી, આકર્ષક રાયતુ સર્વિગમાટે તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nutan Shah
Nutan Shah @cook_24867255
પર
Sangli. Maharashtra
l love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes