વેજીટેબલ મેગી (Vegetable Maggi Recipe In Gujarati)

dipti v. kariya
dipti v. kariya @cook_30050283
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ
  1. 1ટામેટું
  2. 1ડુંગળી
  3. 1પેકેટ મેગી
  4. જરૂર મુજબ મીઠું
  5. ચપટીહર્બ
  6. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ થવા માટે મૂકો પાણી થઇ ગયા બાદ તેની અંદર મેગી નાખી મીઠું નાખી અને મેગી મસાલો ઉમેરી દો પછી તેમાં ડુંગળી અને ટામેટા નાખી હલાવી અને પાંચથી સાત મિનિટ સુધી થવા દો પછી તૈયાર છે મેગી તને ડીશ માં લઈ અને તેની ઉપર હર્બ છાંટી અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
dipti v. kariya
dipti v. kariya @cook_30050283
પર

ટિપ્પણીઓ

Similar Recipes