લીલી તીખી ચટણી (Green Spicy Chutney Recipe In Gujarati)

Monika sagarka
Monika sagarka @cook_30706170

#RC4 # Week 4 ...GREEN

લીલી તીખી ચટણી (Green Spicy Chutney Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#RC4 # Week 4 ...GREEN

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 વાટકીફૂદીનો
  2. 1 વાટકીસમારેલા લીલાં ધાણા
  3. 2 નંગગઠીયા લસણ ફોલેલી કડીઓ
  4. 4 નંગલીલાં તીખા મરચાં
  5. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સમારેલા ધાણા, ફૂદીનો, લીલાં મરચાં ની કટકી અને લસણ ની કળી,મીઠું નાની 1/2 ચમચી નાખો. હવે તેને મિક્ચર માં ક્રસ કરી લો. એક વાટકી માં કાઢી લો ત્યાર છે 5 થી 6 દિવસ ખાય શક્ય તેવી લીલી તીખી ચટણી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monika sagarka
Monika sagarka @cook_30706170
પર

Similar Recipes