સ્પીનચ ગાર્લિક નુડલ્સ (Spinach Garlic Noodles Recipe In Gujarati)

Kalika Raval
Kalika Raval @cookRAVAL
Sabarkantha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામ નુડલ્સ
  2. 1પાલક ની જુડી
  3. 1ડુંગળી જીણી સમારેલી
  4. 25કળી લસણ ઝીણું સમારેલું
  5. 3લીલા મરચા ઝીણા સમારેલા
  6. કેપ્સીકમ ઝીણું સમારેલું
  7. ૨ ટી.સ્પૂનગ્રીન ચીલી સોસ
  8. ૧ ટી.સ્પૂનસોયા સોસ
  9. ટીસ્પુન રેડ ચીલી સોસ
  10. ૧ ટી.સ્પૂનવિનેગર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ૨ ટેબલ.સ્પૂન તેલ
  13. ટી.સ્પૂનમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા નૂડલ્સને ગરમ પાણીમાં થોડું તેલ નાખીને બાફી લો બહુ બફાઈ ન જાય તેનું ધ્યાન રાખવું નહીં તો નુડલ્સ ના કટકા થઈ જશે પાલકને બાફી તેની પેસ્ટ બનાવી લેવી

  2. 2

    નુડલ બફાઈ જાય પછી તેની ઉપર ઠંડું પાણી રેડવું કડાઈ અથવા પેનમાં તેલ ગરમ કરો ગરમ થાય એટલે તેમાં ડુંગળી લસણ મરચાં વગેરે સાતણીલેવું

  3. 3

    અધકચરું સંતળાઈ જાય પછી તેમાં રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ વિનેગર અને મીઠું વગેરે નાખી બધું મિક્સ કરો પછી તેમાં પાલકની પ્યુરી એડ કરો અને હવે તેમાં બાફેલા નુડલ્સ એડ કરવા ની બધું મિક્સ કરી દેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalika Raval
Kalika Raval @cookRAVAL
પર
Sabarkantha

Similar Recipes