ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)

Payal Patel
Payal Patel @Payalpatel76
Ankleshwar

#RC4
Green 💚
.
.
.

આજે મેં અહીં બધા j કોમન ચાટ, અને બીજી ઘણી બધી વાનગીમાં વપરાતી ગ્રીન ચટણી બનાવી છે જે એક દમ ટેસ્ટી અને બહાર જેવી જ ને લાંબા સમય સુધી એક દમ લીલી જ રહે એવી રીતે બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 5લીલાં મરચાં
  2. 2મરચી
  3. 15-20ફૂદીના ના પાન
  4. 1/2 વાટકીકોથમીર
  5. 1/2 ઇંચઆદું નો ટૂકડો
  6. 1/2 ચમચીસંચળ પાઉડર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1.5લીંબુ નો રસ
  9. 4 - 5 બરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સર જારમાં મા મરચા ના ટુકડા, આદું, ફૂદીના ના પાન, કોથમીર, મીઠું, સંચળ પાઉડર અને બરફ ના ટુકડા નાખી તેને પીસીને પેસ્ટ બનાવી લો.

  2. 2

    હવે આ પેસ્ટ ને એક બાઉલ મા કાઢી હવે તેમાં લીંબુ નો રસ નાખી બરાબર મિક્સ કરી લો. તૈયાર છે લીલી ચટણી

    (બરફ ના ટુકડા ને પિસતી વખતે જાર મા નાખી દેવાથી અને લીંબુ ના રસ ને સૌથી છેલ્લે ઉમેરવાથી ચટણી કાળી નય પડે અને એનો લીલો કલર લાંબા સમય સુધી જળવાઈ રહેશે.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Patel
Payal Patel @Payalpatel76
પર
Ankleshwar

Similar Recipes