કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોકો નેટ ચટણી બનાવવા માટે પેલા લીલા મરચા ના બે ભાગ કરી લીલા ધાણા જીણા સમારી લો
- 2
હવે એક મીક્સર નો જાર લો પછી તેની અંદર છીણેલૂ ટોપરા લીલા મરચા લીલા ધાણા મીઠું લીંબુ નો રસ દાળીયા નાખી મીકસર મા પીસી લો પછી એક બાઉલમાં કાઢો
- 3
પછી એક પેનમાં તેલ નાખી તેની અંદર રાઈ જીરૂ લીમડા ના પાન નાખી ટોપરાનૂ છીણ નાખો મીક્સ કરી લો તો તૈયાર છે કોકોનટ ચટણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોકોનટ ચટણી (Coconut chutney recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia કોકોનટ ચટણી એક સાઉથ ઇન્ડિયન ચટણી છે. જેનો ઉપયોગ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે કરવામાં આવે છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઈડલી, ઢોસા, મેંદુવડા અને બીજી અનેક સાઉથ ઇન્ડિયન વાનગી સાથે આ ચટણીને સર્વ કરવામાં આવે છે. આ ચટણીને બનાવવા માટે સુકુ ટોપરું અને દાળિયા ની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
-
-
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#30mins (ઈન્સ્ટન્ટ ચટણી) Sneha Patel -
-
-
સેન્ડવિચ ની લીલી ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#RC4 લીલી સેન્ડવિચ ની ચટણી Saloni Tanna Padia -
નારિયેળ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
ઈડલી-સાંભાર હોય કે પછી ઢોસા-ઉત્તપમ, નારિયેળચટણી વિના કોઈપણ સાઉથ ઈન્ડિયન ડિશ અધૂરી છે. જો આ ચટણી ટેસ્ટી બને તો સાઉથ ઈન્ડિયન ફૂડ ખાવાની મજા ડબલ થઈ જાય છે. કોકોનટ ચટણી બધા ઘણી અલગ અલગ રીતે બનાવે છે.અહીં મેં નારિયેળના છીણનો ઉપયોગ કર્યો છે તેનાથી ચટણી સરળતાથી ઓછા સમયમાં બની જાય છે.#coconutchutney#southindianfood#chutney#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1 #Hathimasala#week1 Sneha Patel -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ ચટણી ઢોસા , ઈડલી અને મેંદુવડા અને બીજી સાઉથ ઇન્ડિયન વાનગી સાથે સર્વ કરવા માં આવે છે .આ ચટણી ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
-
-
-
-
-
-
બીટરૂટ કોકોનટ ચટણી(Beetroot Coconut Chutney Recipe In Gujarati)
#સાઇડ #સાઈડભારતીય ભોજન માં પીરસાયેલી થાળીમાં મુખ્ય ઘટક સિવાય પણ અન્ય પૂરક વાનગીઓ પીરસવામાં આવે છે જે ભોજન નો સ્વાદ વધારી દે છે. આપણે નારિયેળ ની, દાળિયા ની વગેરે ચટણી તો બનાવવા જ હોઈએ છીએ. મે તેને સ્વાદ સાથે સેહત નો ઉમેરો કરીને બીટ અને નારિયેળ ની ચટણી બનાવી છે. જે તમે કોઈ પણ પ્રકારના ભોજન સાથે લઈ શકો છો. બીટ ના કારણે સરસ રંગ મળી રહે છે.આ ચટણી Bijal Thaker -
-
-
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઈડસાઉથ ઈન્ડિયન પ્લેટ કોકોનટ ચટણી વગર અધુરી છે ખરું ને?તો આજે સાઈડ ડીશ તરીકે મેં લીલા ટોપરા ની ચટણી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15301601
ટિપ્પણીઓ (4)