પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)

Nirixa Desai
Nirixa Desai @nirixadesai49
વલસાડ

#RC4 #Green recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ ક્લાક
૨  લોકો માટે.            ૨૫૦ ગ્રા
  1. ૨૫૦ ગ્રામ લીલી પાપડી
  2. ૨ ચમચીઆદુ લસણની પેસ્ટ
  3. ૨ ચમચીખાંડ
  4. ૧/૨ ચમચીહળદર
  5. ચપટીહિંગ
  6. ચપટીઅજમો
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧ ચમચીસમારેલા લીલાં ધાણા
  9. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧/૨ ક્લાક
  1. 1

    એક કુકર માં તેલ લઈ એમાં અજમો નાખી ૧ મિનિટ પછી એમાં આદુ લસણની પેસ્ટ નાખવી.૨ મિનિટ સુધી સાંતળવું પછી એમાં લીલું મરચુ,ખાંડ,ધાણા જીરું પાઉડર,પાપડી,મીઠું, સંચોરો નાખી પાપડી ડૂબે એટલું પાણી નાખી ૩ સિટી વગાડી લેવી.પછી ગરામ ગરમ સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nirixa Desai
Nirixa Desai @nirixadesai49
પર
વલસાડ
cooking is my passion. l am Sanjiv Kapoor's big fan.cookpad gujrati is my favourite and it's give me a big platform. thank you so much cookpad team.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes