કોથમીર ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#RC4
Week 4
Green Colour Recipe
Post - 12
કોથમીર ની ચટણી

કોથમીર ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)

#RC4
Week 4
Green Colour Recipe
Post - 12
કોથમીર ની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઝૂડી કોથમીર
  2. ૧/૨ કપ ફુદીના પાન
  3. લીલા મરચાં
  4. ૧ ટી સ્પૂનજીરું શેકેલું
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. લીંબુ નો રસ
  7. ૧ ટેબલ સ્પૂનસેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોથમીર ને ચૂંટીને સમારવી ત્યાર બાદ પાણી થી સારી ધોઈ ચારણી મા નીતારી લો..... એવી જ રીતે ફૂદિનો નીતારી લો

  2. 2

    બધી જ સામગ્રી મીક્સર નાંખી ક્રશ કરો..... ચટણી તૈયાર....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes