ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)

megha vasani
megha vasani @cook_24467192
Junagadh

#RC3
#Red color
ઘઉં ના લોટ નો શિરો ગોળ માંથી બનાવવા મા આવે તો તે ખૂબ જ પૌષ્ટિક વર્ધક છે.બીમાંર લોકો માટે આ બહું healthy છે.મેં અહી તેમા સૂંઠ પાઉડર ઉમેર્યો છે જે ખૂબ healthy છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20મિનિટ
2 લોકો
  1. 1 વાટકીઘઉંનો લોટ
  2. 1 વાટકીઘી
  3. 2 વાટકીપાણી
  4. 1 ચમચીસૂંઠ પાઉડર
  5. 1 વાટકીગોળ
  6. બદામ કાજુ ગાનિઁશીગ માટે

રાંધવાની સૂચનાઓ

15-20મિનિટ
  1. 1

    First of all આપણે ઘી ગરમ મૂકીશું તેમા ડ્રાય ફ્રુટ થોડા રોઅસ્ટ કરી લેશું.હવે તેમા લોટ ને ચલાવતા જશુ 7-8 મિનિટ માટે ધીમી આંચ પર.

  2. 2

    બીજી બાજુ 1 તપેલી મા પાણી ગરમ કરવા મૂકીશું અને તેમા ગોળ પણ એડ કરીશું.bubbles થવા આવે એટલે ગેસ બંધ કરી શું

  3. 3

    આ બાજુ લોટ મા ઘી છુટું પડશે ત્યા સુધી શેકીશુ.હવે ઘી છુટું પડ્યું છે એટલે તેમા ગરમ ગોળ વાળું પાણી એડ કરીશું સાથે ચલાવતા જશુ.2-3 મિનિટ મા ઘી છુટું પડશે હવે તેમા roast કરેલા ડ્રાય ફ્રુટ થોડા એડ કરીશું અને સૂંઠ પાઉડર પણ.ફરી થી મિક્ષ કરીશું તો તૈયાર છે શિરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
megha vasani
megha vasani @cook_24467192
પર
Junagadh

Similar Recipes