ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
ઘઉં ના લોટ નો શીરો
આજે ડહાપણ ની દાળ પડાવી તો.... શીરો તો ખાવો જ પડેને... હા ઇલાઇચિ.. બદામ .. વગરનો

ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
ઘઉં ના લોટ નો શીરો
આજે ડહાપણ ની દાળ પડાવી તો.... શીરો તો ખાવો જ પડેને... હા ઇલાઇચિ.. બદામ .. વગરનો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીઘઉંનો લોટ
  2. ૩/૪ વાટકી ઘી
  3. ૧ વાટકીદૂધ
  4. ૧/૪ કપ ગોળ ઝીણો સમારેલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાજુ દૂધ ગરમ કરવા મૂકો અને બીજી બાજુ ૧ નોનસ્ટીક કઢાઈ મા ઘી ગરમ થયે એમાં ઘઉં નો લોટ નાંખી ધીમાં તાપે શેકો....

  2. 2

    લોટ બ્રાઉન થઈ જાય એટલે એમાં દૂધ નાંખી હલાવતા રહો.... દૂધ બળી જાય ત્યારે એમાં ગોળ ઉમેરો

  3. 3

    ગોળ નું પાણી બળી જાય અને ઘી છૂટે ત્યારે ગેસ બંધ કરી દો અને એને સર્વીગ ડીશમાં કાઢી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes