મગ ના ચીલા (Moong Chila Recipe In Gujarati)

Bhumi
Bhumi @bhumi1986

#RC4
#moong ka Chila

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 minutes
2 person
  1. 1 કપમગ
  2. 1 કપમગ ફોત્રાવલી દાળ
  3. 1 કપકોથમીર
  4. 3-4 લીલા મરચાં
  5. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

15 minutes
  1. 1

    મગ એન મગ ની ફોત્રાવલી દાળ ને 4 થી 5 કલાક પલાળવું

  2. 2

    પછી પલાળેલા કરેલ મગ અને મગદાળ પાણી કઢી ગ્રાઇન્ડરજાર મા ઉમેરે બેટર તૈયાર કરો

  3. 3

    ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ, કોથમીર ને થોડુ પાણી ઉમેરો કરી ગ્રાઇન્ડ કરો

  4. 4

    અને સ્વાદ મુજબ મીઠું તેમાં ઉમેરો, સારી રીતે મિક્સ કરો

  5. 5

    અને નોનસ્ટિક પર ચિલા ઉત્તરો., અને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumi
Bhumi @bhumi1986
પર

ટિપ્પણીઓ

Similar Recipes