પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
Anand

પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમગ ની ફોતરાંવાળી દાળ
  2. ટુકડોઆદુ નો મોટો
  3. 7-8લીલા મરચા
  4. 3 ટેબલ સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  5. 2 નંગડુંગળી
  6. 4કળી લસણ
  7. પનીર જરૂર મુજબ
  8. ધાણા મરચા ની ચટણી
  9. લસણ ની ચટણી
  10. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ ની દાળ 2 કલાક પલાળી રાખો... મધ્યમસર વાટી લો... તેમાં આદુ, મરચા, લસણ અને મીઠુ નાખી દો.... હવે ડુંગળી છીણી ને નાખો....

  2. 2

    હવે ખીરા માં પનીર છીણી ને નાખી લો... હવે તવા પર નાનો પુલ્લો ઉતારો...હવે ફેરવી ને તેલ મૂકી બરાબર દબાવી ને થવા દો....

  3. 3

    ગરમ ગરમ ચીલા લસણ ની ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tulsi Shaherawala
પર
Anand

Similar Recipes