લીલા મગના ચીલા :(Green Moong Chila Recipe in Gujarati)

વિદ્યા હલવાવાલા @Vidhya1110
લીલા મગના ચીલા :(Green Moong Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા મગને ૫ - ૬ કલાક ધોઈ ને પલાળી લેવા, ત્યારબાદ તેને મિકસીમા બારીક વાટી લેવા. પછી એક વાડકામાં કાઢી લઈ તેમા બેસન અને લસણની પેસ્ટ નાખી મિકસ કરવુ,
- 2
ત્યારબાદ તેમા જીણા સમારેલા કાંદા, લીલા કાંદા, લીલા મરચાં ની પેસ્ટ, ગરમ મસાલો અને મીઠું સ્વાદાનુસાર નાખી મિકસ કરવુ, હવે તેના ગરમ તાવી પર ચીલા પાથરી બન્ને બાજુ થી તેલ અને ઘી મા ગુલાબી શેકી લેવા.
- 3
મગના ચીલા તૈયાર છે તેને કોથમીરની ચટણી સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તંદુરી ચીલા સેન્ડવીચ (Tandoori Chila Sandwich Recipe in Gujarati)
#GA4#WEEK22#Chila Vidhi Mehul Shah -
-
-
-
-
-
મલ્ટિગ્રેઇન નેટ ચીલા (Multigrain Net Chila Recipe In Gujarati)
#GA4#Week22#Chila#CookpadIndia#Cookpadgujarati Isha panera -
-
મેથી બેસન ચિલા (Methi Besan Chila Recipe in Gujarati)
#GA4#Week22#Chila#Methibesanchila Thakkar Hetal -
-
-
-
-
સ્વીટ કોર્ન પાલક ચીલા (Sweet Corn Palak Chila Recipe in Gujarati)
#GA4#week22Chila Payal Chirayu Vaidya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14568822
ટિપ્પણીઓ (2)