પાલક ગ્રેવી વિથ પાલક મકાઈ કોફતા (Spinach Gravy with spinach corn kofta recipe in Gujarati)

Krishna Bhattacharya @Krishna_raw_mango_
પાલક ગ્રેવી વિથ પાલક મકાઈ કોફતા (Spinach Gravy with spinach corn kofta recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા મકઈ, વટેટા,ચણા ના લોટ પાલક,કોથમીર બધા મસાલા મિક્સ કરી ને કોફતા ના શેપ આપી ને કોફતા ને ધીમી આંચ મા ફ્રાઈ કરી લેવાના ના.
- 2
ડુંગળી,લસણ ટામેટાં આદુ, લીલા મરચા ના પેસ્ટ વનાવી ને તેલ મા મસાલા સરસ તેલ છોડે ત્યારે 1કપ ગરમ પાણી નાખવાની એક ઉવાલ આવે ત્યારે કોફતા નાખવા. તૈયાર છે. મકઈ દાણા થઈ ગારનિશ કરી ગરમા-ગરમ પરાઠા સાથે Enjoy કરો.
- 3
#cookpadindia #homemade #RC4 #green #rainbowchallenge
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુવેરના કોફતા વિથ ગ્રીન ગ્રેવી(Tuver kofta in green gravy recipe in Gujarati)
મારા પતિ ને તળેલું ખાવાનું ઓછું પસંદ છેતેથી મેં શાક માં કોફતા તળ્યા નથી પણ અપમ માં કર્યા છે#GA4#Week13 Viday Shah -
-
પનીર કોફતા ઇન પાલક ગ્રેવી(Paneer kofta in palak gravy recipe in gujarati)
#GA4#Week10#kofta Nayna Nayak -
સ્પીનચ કરી વીથ કોર્ન કોફતા (Spinach Curry with Corn Kofta Recipe In Gujarati)
#GA4 #Week2 #સ્પીનચથાઈ ગ્રીન કરી નું મેક ઓવર કરી મેં બનાવી સ્પીનચ કરી. જેની સાથે મેં સર્વ કર્યા છે એકદમ યુનિક ટેસ્ટ સાથે કોર્ન કોફતા. Harita Mendha -
દુધી કોફતા વિથ ગ્રેવી(dudhi kofta with greavy recipe in Gujarati)
#સુપરશેફ1#સુપરશેફ2 Tasty Food With Bhavisha -
-
ગ્રીન ગ્રેવી (પાલક ગ્રેવી) (Green Gravy Recipe In Gujarati)
#GA4#Week4#Grevy#MyPost 47આ ગ્રેવી માંથી ઘણી બધી વાનગીઓ બની શકે છે બસ થોડા ઘણા ફેરફાર વાનગી મુજબ કરવા પડે.. જેમકે હૈદરાબાદી પનીર કરવું હોય તો ગ્રેવીને જાડી રાખવી પડે ...રાઈસ સાથે કોઈ સબ્જી બનાવી હોય તો ગ્રેવીને થોડી પાતળી કરવી પડે એ રીતના ફેરફાર કરવાથી નવી નવી વાનગીઓ બની શકે છે. Hetal Chirag Buch -
પનીર ડ્રાયફ્રુટસ કોફતા વીથ મખની ગ્રેવી (Paneer Dryfruits Kofta With Makhani Gravy Recipe In Gujarati
#cookpadindia#cookpadgujarati#PSR Sneha Patel -
-
પોટેટો કોર્ન કોફતા ઇન ગ્રીન ગ્રેવી (Potato Kofta Green Gravy Recipe in Gujarati)
#GA4#week10 Himani Chokshi -
મલાઈ કોફતા વીથ રેડ ગ્રેવી(Malai Kofta With Red Gravy Recipe In Gujarati)
મે આજે મલાઈ કોફતા બનાવ્યા છે જે બધા ને ભાવતી વાનગી છે જે મે આજે બનવાની ટ્રાય કરી છે.#AM3#સબ્જી/શાક Brinda Padia -
-
-
-
પાલક કરી વિથ પોટેટો કોફતા (Palak Curry Potato kofta recipe in Gu
#GA4#week2spinachMy own recipe Khushbu Sonpal -
દૂઘી કોફતા વિથ પરાઠા (Bottle guard kofta with Paratha Recipe in
#goldenapron3#week15#ડીનર Hadani Shriya -
-
મેથી કોફતા ઇન કેશ્યુ ગ્રેવી(Methi kofta in cashew gravy recipe in Gujarati)
#MW2મેથી ની ભાજી ના પાન નો ઉપયોગ કરીને કોફતા બનાવ્યા છે જેને કાજૂ ની મખમલી ગ્રેવી માં મૂકીને સર્વ કર્યા છે. એક નવી અને ટેસ્ટી વાનગી છે. આમેય મેથી, કાજૂ વગેરે ઘટકો આપણા સ્વાસ્થ્ય માટે સારા ગણાય છે. તેને રોટી, પરાઠા સાથે સર્વ કરી શકો છો. નાના બાળકો પણ હોંશે હોંશે પસંદ કરશે. આમાં લસણ કે ડૂંગળી નો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જેથી જૈન મેનુ માં પણ બનાવી શકાય છે. Bijal Thaker -
-
-
કોર્ન ઈન કોકોનટ ગ્રેવી (Corn In Coconut Gravy Recipe In Gujarati)
માઇલ્ડ અને સ્પાઇસી બંને રીતે બનાવી શકાય છે..પણ કોકોનટ ગ્રેવી માં હું માઈલ્ડ રીત જ પસંદ કરું છું.. Sangita Vyas -
-
-
-
-
પાલક મકાઈ પરાઠા (Palak Makai Paratha Recipe In Gujarati)
#VR#MBR8Week 8# vinter special. Bhaji paratha Saroj Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15327832
ટિપ્પણીઓ (4)