પાલક કોફતા (Palak Kofta Recipe In Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

ખૂબજ healthy અને સ્વાદિષ્ટ.

પાલક કોફતા (Palak Kofta Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

ખૂબજ healthy અને સ્વાદિષ્ટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩~૪ લોકો
  1. ૨ વાટકીપાલક
  2. ૧ વાટકીબેસન
  3. ૫~૬ લીલા મરચાં
  4. ૧/૨ ચમચી૧/૨ ચમચી લાલ મરચું
  5. ૧/૨ ચમચીધાણાજીરું
  6. ૧/૨ ચમચી વાટેલા જીરું
  7. આદુ લસણ પેસ્ટ
  8. ૨ ચમચીતેલ
  9. ગ્રેવી માટે
  10. ૪~૫ ડુંગળી
  11. ૪~૫ કાજુ
  12. ૩~૪ લસણ
  13. તજ
  14. જીરું
  15. લવિંગ
  16. ૧/૨ ચમચી લાલ મરચુ
  17. ૧/૨ ચમચી હળદર
  18. ૧/૨ ચમચીધાણાજીરું
  19. મીઠું સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પાલક માં બધો મસાલો અને બેસન ભેળવીને કોફતા બનાવો.

  2. 2

    કોફતા ને ઓવનમાં શેકી લો.

  3. 3

    ગ્રેવી માટેની સામગ્રી મિક્સરમાં વાટી લો. કડાઈમાં તેલ મૂકી ગ્રેવી સાંતળો.box માં ગ્રેવી માં નાખવાની વસ્તુ અલગ થી આપવામાં આવી છે.

  4. 4

    ત્યાર બાદ પાણી નાખી ઉકાળો. અને kofta નાખી ૫~૭ મિનિટ રહેવા દો. ખૂબજ સોફ્ટ બનશે.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

Similar Recipes