દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @f181077
Ahmadabad

#EB જુવાર અને જુવાર લોટ ખુબ ફાયદાકારક છે તે હેલ્થ માટે વરદાન સમાન છે

દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)

#EB જુવાર અને જુવાર લોટ ખુબ ફાયદાકારક છે તે હેલ્થ માટે વરદાન સમાન છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૧ વાટકીઘઉં નો જાડો લોટ
  2. ૧ વાટકી જુવાર નો લોટ
  3. ૧ વાટકીકોથમીર
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ચમચીતલ
  6. મોહેન માટે તેલ
  7. ૧/૨ ચમચીમીઠું
  8. ૧ ચમચીખાંડ
  9. ૧ ચમચીદહીં
  10. રેગ્યુલર ઈનો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બંને લોટ ભેગા કરી તેમાં બઘા જ મસાલો તેલ અને ખાંડ અને દહીં નાખી જાડું નહીં અને બહું પાતળું નહિ એવું ખીરું તૈયાર કરો અને ૧૫ મિનિટ માટે રહેવા દો

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તમા પહેલાં ફુલ રાખો અને પછી તેલ ગરમ થાય એટલે ધીમા તાપ રાખી ખીરું ખૂબ ફીણી લો અને પછી તેમાં અડઘી ચમચી ઇનો નાખી બરાબર હલાવી પછી તેલમાં તળી લો

  3. 3

    આ વડા ઘીમા તાપે તળવા જેથી તે પંદર દિવસ સુધી રહે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @f181077
પર
Ahmadabad

Similar Recipes