કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul

ફાસ્ટ ફૂડ નું નામ આવે એટલે બાળકો ને મજા જ પડી જાય અને બર્ગર અને એ પણ ચીઝ વાળું હોઈ તો તો બહુ જ ભાવે તો આજે મે બહાર જેવા કેફે જેવા જ બર્ગર ની રેસીપી શેર કરું છું તમે પણ બનાવજો બહાર જેમ જ બનશે .

ફાસ્ટ ફૂડ નું નામ આવે એટલે બાળકો ને મજા જ પડી જાય અને બર્ગર અને એ પણ ચીઝ વાળું હોઈ તો તો બહુ જ ભાવે તો આજે મે બહાર જેવા કેફે જેવા જ બર્ગર ની રેસીપી શેર કરું છું તમે પણ બનાવજો બહાર જેમ જ બનશે .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
૧ બર્ગર
  1. ૧બર્ગર બન
  2. ૧ ટેબલ સ્પૂનગ્રીન ચટણી
  3. ૧ ટી.સ્પૂનમાયોનીશ
  4. ૧ ટી.સ્પૂનબટર
  5. ૩ ટેબલ સ્પૂનપ્રોસેસ ચીઝ
  6. ૧બર્ગર બન ટીક્કી
  7. ૧રાઉન્ડ કાપેલી ડુંગળી
  8. ૧રાઉન્ડ કાપેલી ટોમેટો
  9. ૧રાઉન્ડ કાપેલ કાકડી
  10. ૧/૨ ટી.સ્પૂનચાટ મસાલો
  11. ૧/૨ ટી.સ્પૂનક્રશ બ્લેક પેપર પાઉડર
  12. ૧/૨ ટી.સ્પૂનરેડ ચીલી પાઉડર
  13. ૧ ટેબલ સ્પૂનટોમેટો કેચઅપ
  14. 1 ટેબલ સ્પૂનસાઉથ વેસ્ટ ચિપોટલે સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બર્ગર બન લો અને તેને વચ્ચે થી સરખા ભાગે કટ કરી લો. અને તેને તવી પર શેકી લેવો ક્રિસ્પી થઈ એ રીતે. અને ત્યાર પછી તેની ઉપર બટર લગાવવું.

    વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ચટણી અને મયોનીસ લઈ ને બરાબર મિક્સ કરવી અને રેડ ચીલી પાઉડર નાખીને મિક્સ કરીને સ્પાઈશી મિંટ માયો સોસ રેડી થઈ હસે તેને બર્ગર બન. ની બંને સાઇડ લગાવવો.

    વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેની ઉપર બર્ગર ટીક્કી ફ્રાય કરેલી મૂકવી. જો તમને લેટેશ પસંદ હોઈ તો પેહલા નીચે એ મૂકવી ત્યાર બાદ તેની ઉપર ટીક્કી મૂકવી.
    મે અહીંયા લેટેશ નથી યુઝ કરી.

    વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ટીક્કી ઉપર ટોમેટો કેચઅપ રાઉન્ડ કરવી. અને તેની ઉપર ડુંગળી ની સ્લાઈસ મૂકવી અને ઉપર માયોનીસ સ્પ્રેડ કરવું.

    વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેની ઉપર ટોમેટો સ્લાઈસ અને કાકડી ની સ્લાઈસ મૂકવી અને ચીપોટલે સોસ સ્પ્રેડ કરવો.અને ઉપર થી બ્લેક પેપર અને ચાટ મસાલો સ્પ્રિંકલે કરવું.

    વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેની ઉપર ફૂલ ચીઝ છીનવું.
    મે અહી પ્રોસેસ ચીઝ ઉસ કર્યું છે તમે સ્લાઈસ પણ યુઝ કરી શકો છો.

    વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે બન ને ઉપર મૂકી ને બંને બાજુથી બંદ કરી દેવું અને ઉપર બટર સ્પ્રેડ કરી ઉપર થી ઓરેગાનો સ્પ્રિંકલ કરવો.

    વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તેને એક મિનિટ માટે ઓવન માં મૂકી હિટ કરવો. અને કાઢી લેવો.

    વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે રેડી છે બહાર કરતા પણ એકદમ ટેસ્ટી વેજ ચીઝ બર્ગર...તેને તમારું મનપસંદ ડ્રિંકડ સાથે સર્વ કરવી.

    વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
પર July 30, 2021 12:48
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

Top Search in

  1. 4th for રેડ ચીલી સોસ
  2. 8th for ચીઝ

ટિપ્પણીઓ (25)

Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
January 03, 2022 12:22
Waah jordar👌👌😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. માલપુઆ (Malpua Recipe In Gujarati)
  2. સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
  3. પાણીપુરી (PaniPuri recipe in Gujarati)
  4. માલપુઆ (Malpua Recipe In Gujarati)
  5. રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
  1. ધાણા ફુદીના શરબત
  2. ક્વિક પેને સ્નેક (Quick Penne Snack Recipe In Gujarati)
  3. રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
  4. ધાણા ભાજી ની ચટણી (Dhana Bhaji Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15287457
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close