રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખીરું બનાવવા એક બાઉલ માં બેસન,હીંગ,હળદર,લાલ મરચું પાવડર,અજમો,સ્વાદાનુસાર મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર હલાવી ખીરું તૈયાર કરી ૧૦ મિનિટ રહેવા દો.
- 2
- 3
સ્ટફિંગ માટે એક બાઉલમાં છીણેલું ગાજર,ઝીણી સમારેલી ડુંગળી,કેપ્સિકમ,ટામેટું,છીણેલું પનીર,જીરું પાવડર,લાલ મરચું પાવડર,ચાટ મસાલો,સ્વાદાનુસાર મીઠું અને સમારેલા લીલા ધાણા ઉમેરી બધું બરાબર મીક્સ કરી લો.
- 4
નોનસ્ટિક તવો લઈ ગેસ ચાલુ કરી તવો ગરમ થાય એટલે ચમચા ની મદદ થી ખીરામાંથી તવા પર ચીલા પાથરી તેલ મૂકી શકવું એક સાઈડ માં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી બીજી બાજુ થી વાળી ને કવર કરી ચીલા તૈયાર કરવા.આજ રીતે ખીરા માંથી બધા ચીલા બનાવી લેવા.
- 5
- 6
તો તૈયાર છે પનીર ચીલા તેને ગરમ ગરમ લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરવા.
Similar Recipes
-
ઓટ્સ ચીલા
#FFC7#Week7#Food Festival#cookpadindia#cookpadgujarati#healthy receipe#Diet receipe Alpa Pandya -
લેફ્ટ ઓવર ખીચડી અપ્પમ (સેઝવાન ફ્લેવર)
#FFC8#Week8#Food Festival#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
-
-
-
-
ગ્રીલ્ડ વેજ. સીઝલર વીથ મખની સોસ
#WK3#week3#masala box#mari powder#mithu (salt)#Lal marchu Powder#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
-
-
લહસુની અડદ દાળ
#EB#Week10#cookpadindia#cookpadgujarati અડદ ની દાળ બહુજ પૌષ્ટિક હોય છે.અમારા ઘરે શનિવારે હું આ દાળ બનાવતી હોઉં છું અને ઉપર લસણ નો તડકો કરીએ એટલે ટેસ્ટ તો અહાહા..... ખૂબ જ સરસ લાગે છે.તે રોટલી,ભાખરી કે રોટલા સાથે સરસ લાગે છે. Alpa Pandya -
કોરિયન ચીઝ કોર્ન દેશી સ્ટાઈલ (Korean Cheese Corn Desi Style Recipe In Gujarati)
#MFF#JSR#cheese butter corn#મકાઈ#મોન્સૂન ફૂડ ફેસ્ટિવલ#cookpadgujarati#cookpadindiaમેં આ ડીશ માં થોડું વેરીએશન કરી કિચન કિંગ મસાલો વાપરી બનાવ્યું.ટેસ્ટ માં બહુ સરસ લાગ્યું. Alpa Pandya -
-
રાઈસ એન્ડ વેજિટેબલ્સ પરાઠા (Rice Vegetables Paratha Recipe In Gujarati)
#30mins#Breakfast#ઝટપટ રેસિપી#cookpadgujarati#cookpadindiaઆ પરાઠા હેલ્થી, ટેસ્ટી અને ઝડપ થી બની જાય છે મેં સવાર ના નાસ્તા માં બનાવ્યા. Alpa Pandya -
-
-
-
બ્રોકલી લીલા વટાણા નું શાક (Broccoli Lila Vatana Shak Recipe In Gujarati)
#win#brocolli#green peas#green#cookpadgujarati#cookpadindiaશિયાળા માં બ્રોકલી સરસ મળે છે તેમાં થી અલગ અલગ વાનગી બને છે જેમ કે સૂપ, સૌતે વેજિટેબલ્સ,પાસ્તા માં નખાય છે પીઝા માં મેં તેમાં થી શાક બનાવ્યું. જે ટેસ્ટ માં બહુજ સરસ હતું. Alpa Pandya -
વાલોર પાપડી નું શાક
#WS1#Sabzi#પાપડી#season#cookpadindia#cookpadgujarati શિયાળા માં આ પાપડી મળે છે તેને મીરચી વાલોર પણ કહેવાય છે. Alpa Pandya -
-
-
ઉલ્ટા પીઝા
#SF#cookpadindia#cookpadgujarati#Pizza ઉલ્ટા પીઝા એ મુંબઇ નું સ્ટ્રીટ ફૂડ છે.પીઝા તો આપણે ખાઈએ જ છીએ પણ આ પીઝા કંઇક અલગ જ છે ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી. you all have to must try મઝા આવશે. Alpa Pandya -
શાહી પનીર
#EB#Week11#cookpadindia#cookpadgujarati નાના મોટા સૌ ને પનીર બહુ જ ભાવે અને એમાં શાહી પનીર તો ............ Alpa Pandya -
-
સોજી ઉત્તપમ
#HBR#LB#RB13#cookpadindia#cookpadgujaratiઆ હેલ્થી રેસિપી છે તેમાં ખૂબ જ અને તમને ગમતાં શાકભાજી નો ઉપયોગ થાય છે અને સહેલાઈથી બની જાય છે તેને બ્રેકફાસ્ટ કે ડિનર માં પણ લઈ શકાય છે.નાના અને મોટા સૌ ને ખૂબ જ ભાવે છે. Alpa Pandya -
વેજીટેબલ બટર મસાલા મેગી
#RB12#cookpadindia#cookpadgujarati મને અને મારા husband ને મેગી બહુજ ભાવે છે એટલે આ રેસિપી હું મારા husband ne dedicate કરું છું. Alpa Pandya -
-
તુરીયા બટકા નું શાક (Turiya Potato Shak Recipe in Gujarati)
#EB#Week6 અમારા ઘરે આ શાક બધા ને સિમ્પલ જ ભાવે એટલે હું એમાં કોઈ વધારા ના મસાલા નાંખતી નથી.આ શાક હું પાત્રા સાથે પણ બનાવું છું. Alpa Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15330132
ટિપ્પણીઓ (13)