ઘટકો

  1. ૧૦૦ ગ્રામ સાબુદાણા
  2. ર નંગ બટાકા
  3. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧ ચમચીખાંડ
  6. ૧ નંગલીંબુ
  7. ૧ ચમચીલાલ મરચુ
  8. સ્વાદઅનુસારતીખાની ભૂકી
  9. કોથમીર જરૂર મુજબ
  10. શીગદાણાનો ભૂકો જરૂર મુજબ
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટાને બાફી મેસ કરી લો પછી તેમાં ૧ કલાક પલાળેલા સાબુદાણા ખાંડ મીઠું તીખા ની ભૂકી લીંબુ આદુ મરચા કોથમીર શીગદાણાનો ભૂકો બંધુ મીક્સ કરી લો

  2. 2

    પછી હાથ તેલ વારો કરી થેપલી વારી વચ્ચે કાણુ પાડી લો પછી તેલ મૂકી તળી લો તો તૈયાર છે સાબુદાણા ના વડા જે મારી ફ્રેન્ડના સ્પેશયલ છે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ (12)

દ્વારા લખાયેલ

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
પર
Junagadh
i am housewife and love cooking so much different dishesh! i can make various types of dish!!
વધુ વાંચો

Similar Recipes