સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#Shivratri special
#cookpad Gujarati
#cookpad India

સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

#Shivratri special
#cookpad Gujarati
#cookpad India

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
બે વ્યક્તિ
  1. 200 ગ્રામ સાબુદાણા પલાળેલા
  2. 2 નંગબટાકા બાફેલા
  3. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. 1 ચમચીસીંગદાણાનો ભૂકો
  5. થોડી કોથમીર
  6. સિંધવ સ્વાદ પ્રમાણે
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. 1/2 ચમચી લાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને ધોઈ સાબુદાણા ડૂબે તેટલું પાણી રેડી પાંચ થી છ કલાક પલાળી રાખવા. બટાકાને બાફી લેવા.

  2. 2

    હવે એક બાઉલમાં પલાળેલા સાબુદાણા, બાફી ને મેશ કરેલા બટાકા, આદુ મરચાની પેસ્ટ, સિંધવ, સીંગદાણાનો ભૂકો, લીંબુનો રસ, કોથમીર નાખી બરાબર હલાવી મિક્સ કરી લો.

  3. 3

    પછી કડાઈમાં તેલ લઇ તેલ ગરમ થાય એટલે તેમાં સાબુદાણા અને બટાકાનો માવો લઈ ગોળ વાળી ભજીયા ની માફક મૂકી તળી લેવા.

  4. 4

    રેડી છે ફરાળી સાબુદાણા વડા.તેને સર્વિંગ ડીશમાં લઈ ગ્રીન ચટણી અને દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes