રવા ઢોસા

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#EB
Week 13
Theme 13

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૧ વાટકીરવો
  2. ૨ ચમચીચણાનો લોટ
  3. ૩ ચમચીદહીં
  4. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલા રવો, દહીં અને ચણાનો લોટ મિક્સ કરી થોડી વાર પલાળી રાખવું. પછી તેને મિક્સરમાં પીસી લેવું એટલે રવો એકદમ બારીક થઈ જાય.

  2. 2

    પછી તેમાં મીઠું અને ચપટી સોડા નાખી ને મિક્સ કરી લેવું.

  3. 3

    પછી નોન સ્ટીક તવા ને ગરમ કરી તેમાં ઢોસા નું ખીરું ચમચા માં લઇ તવા પર પાથરવું. પછી તેમાં બટાકા નો મસાલો ભરી તેની કોરે તેલ લગાવી ને ઢોસો ઉથલાવી લેવો એક બાજુ થી બંધ કરી દેવો. પછી ઉતારી ને ગરમાગરમ સર્વ કરવો સંભાર અને ચટણી સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes