રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવો જાડો હોય તો તેને મિક્સરમાં જીણો પીસી લેવો. રવા માં એક વાટકી દહીં નાખી જરૂર મુજબ પાણી લઈ બેટર બનાવી બે કલાક પલાળીને રાખો. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને આદુ મરચાની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરો.
- 2
એક નોનસ્ટિક તવા પર બનાવેલ ખીરા ને સ્પ્રેડ કરો. પછી ઉપરથી લસણની ચટણી સ્પ્રેડ કરી કડક થાય ત્યાં સુધી શેકવા દયો.
- 3
તૈયાર છે આપણા પ્લેન રવા ઢોસા
- 4
તેને સંભાર અને ડુંગળી બટાકા ના મસાલા સાથે સર્વ કરી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EBWeek13ઢોસાને મળતી આવતી આ રવા ઢોસાની વાનગી બનાવવામાં અતિ સરળ છે. આ કરકરા ઢોસા રવા અને છાસના મિશ્રણથી તૈયાર થાય છે. તેના ખીરાને આથો આવવા વધુ સમયની જરૂર નથી પડતી, તેથી ઓચિંતા આવી પહોચેલા મહેમાનો માટે થોડા સમયમાં પીરસી શકાય એવી આ આદર્શ ડીશ ગણી શકાય. KALPA -
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#WEEK13#MRC#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#WEEK13#MRCઆજે રવા ઢોસા બનાવ્યા છે જે ચોખાનો લોટ અને અડદ ના લોટ જેવા જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બન્યા છે. રવા ઢોસા ઇન્સ્ટન્ટ બની જાય એવા હોય છે તેથી સમય ઓછો હોય તો ઝડપથી બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15341493
ટિપ્પણીઓ