રવા ઢોસા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી,લીલા ધાણા,અને મીઠા લીમડા ને ઝીણા સમારી લો.એક બાઉલ માં રવો,ચોખા નો લોટ,મેંદો,સ્વાદાનુસાર મીઠું લઈ તેમાં છાસ ઉમેરી જરૂર લાગે તો પાણી ઉમેરી પાતળું ખીરું બનાવી લો.
- 2
ખીરા માં ઝીણી સમારેલી ડુંગળી,લીલા ધાણા, મરચાં, મીઠા લીમડા ના પાન ઉમેરી બરાબર હલાવી તેને ૧૦ મિનિટ માટે મૂકી રાખો.
- 3
નોનસ્ટિક તવો લઈ ગેસ ચાલુ કરવો તવો ગરમ થાય એટલે તવા પાર પાણી છાંટી ચમચા થી ખીરા ને તવા ની ફરતે બધે રેડી તેલ અને ઘી લગાવી ક્રિસ્પી થાય એવા શેકી લો બીજી બાજુ ફેરવી શેકી લેવા.
- 4
તો તૈયાર છે ક્રિસ્પી રાવ ઢોસા તેને નાળિયેર ની ચટણી,લસણ ટામેટાં ની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરવા.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB #Week13 #Rava_Dosa#કેરેટ_ઓનિયન_રવા_ઢોસા #રવાઢોસા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ ઢોસા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે, ઝટપટ બની જાય એવા ઇન્સ્ટન્ટ છે.. Manisha Sampat -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati#cookpadindia રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે સાદા રવા ઢોસા બનાવ્યા છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
-
-
-
-
-
ઢોંસા વીથ મેગી મસાલા (Dosa Maggi Masala Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab# cookpadgujaratiMaggi e magic masala Alpa Pandya -
ઈન્સ્ટન્ટ રવા ઢોસા
#ડીનરખૂબ જ સરળ અને ઓછા સમય માં થઈ જાય એવી રેસિપી છે. લોકડાઉન માટે બેસ્ટ રેસિપી છે. ઘરે હોય એટલે સામાન માં જ બની જાય અને આ ઢોસા માં ન તો દાળ ચોખા પલાળવા ની જરૂર ન તો આથો લાવવા ની જરૂર. તર જ ખીરૂ બનાવી ને ઢોસા ઉતારી લેવાં. Sachi Sanket Naik -
-
ઘી રોસ્ટેડ રવા મસાલા ઢોસા (જૈન)
#GA4#DOSA#WEEK3COOKPADGUJCOOKPADINDIA જ્યારે અચાનક જ ઢોસા ખાવા નું મન થઇ જાય તો એકદમ ઇન્સ્ટન્ટ એવા રવા ઢોસા એ બેસ્ટ ઓપ્શન છે. તેમાં પલાળવા ની કે વાટવા કે આથો લાવવા ની કોઈ ઝંઝટ હોતી નથી. Shweta Shah -
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#CookpadIndia#Cookpadgujarati#Cookpad Komal Khatwani -
-
-
-
-
મીક્સ દાળ ઢોસા
#cookpadindia#cookpadgujarati મીક્સ દાળ ઢોસા પ્રોટીન થી ભરપૂર છે.તેમાં તમને મનગમતી દાળ ઉમેરી ને પણ બનાવી શકાય છે.મીક્સ દાળ ઢોસા નાસ્તા માં અને જમવામાં પણ ખાઈ શકાય છે તેની સાથે સાંભર ની જરૂર નથી અલગ અલગ ચટણી સાથે ખાઈ શકાય છે. Alpa Pandya -
-
-
ઓટ્સ ચીલા
#FFC7#Week7#Food Festival#cookpadindia#cookpadgujarati#healthy receipe#Diet receipe Alpa Pandya -
-
-
-
-
-
-
લેફ્ટ ઓવર ખીચડી અપ્પમ (સેઝવાન ફ્લેવર)
#FFC8#Week8#Food Festival#cookpadindia#cookpadgujarati Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15360888
ટિપ્પણીઓ (5)