અમેરિકન મસાલા મકાઈ

Krishna Soni
Krishna Soni @cook_26321751

અમેરિકન મસાલા મકાઈ

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 સર્વિંગ
  1. 1બાઉલ બાફેલી અમેરિકન મકાઈ
  2. 1 ચમચીકાશ્મીરી મરચું
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 1 ચમચીચાટ મસાલો
  5. 1લીંબુ
  6. 1 ચમચીગાર્લિક જિંજર પેસ્ટ
  7. 1 ચમચીચીલી સોસ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક બાઉલમાં બાફેલી મકાઈ લઈ ઉપર મુજબ બધા મસાલા મિક્સ કરી ચમચા થી બરાબર મિક્સ કરવા.

  2. 2

    એક સર્વિંગ પ્લેટ મા કાઢી સર્વ કરવાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Soni
Krishna Soni @cook_26321751
પર

Similar Recipes