રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ એક કડાઈ માં તેલ લઇ લો તેલ થઈ જાય એટલે તેની અંદર હિંગ નાખો
- 2
ત્યાર બાદ ડુંગળી ઉમેરો. ડુંગળી સંટલાઈ જાય એટલે આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરો પેસ્ટ સરસ હલાવી લેવી ત્યાર બાદ તેની અંદર ટામેટા ઉમેરી દો અને થોડું મીઠું જેથી ટામેટાં જલ્દી ચડી જાય.
- 3
ટામેટા એકદમ નરમ થઇ જાય એટલે તેની અંદર બધાં મસાલા ઉમેરી દો અને ત્યાર બાદ બાફેલા મકાઈ ના દાણા ઉમેરી મીઠું ઉમેરી જરૂર પ્રમાણે પાણી ઉમેરી દો.
- 4
હવે ધીમા તાપે આ શાક ને ચડવા દો. ૫ મિનિટ પછી ગેસ ઉપર થી ઉતારી કોથમીર છાંટી ગાર્નિશ કરો.
- 5
તો તૈયાર છે મકાઈ મસાલા આને ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
ડુંગળીયું(Dungliyu recipe in Gujarati)
#GA4#Week11#greenonion ડુંગળીયું એ મેહસાણા ની ફેમસ વાનગી છે. જે શિયાળા માં સૌથી વધુ ખાવા માં આવે છે. જેમાં સૌથી વધુ ડુંગળી નો ઉપયોગ થાય છે અને તેમાં લીલી અને સૂકી બને ડુંગળી નો ઉપયોગ થાય છે જે ટેસ્ટ માં પંજાબી સબ્જી ને પણ પાછળ રાખી દે છે. તો અહીં હું એની રેસીપી શેર કરૂ છું. Darshna Mavadiya -
મસાલા કોર્ન સબ્જી (Masala Corn Sabji Recipe In Gujarati)
#MRC- વરસાદની ઋતુ માં ગરમાગરમ વાનગીઓ બનાવવાની અને ખાવાની ખૂબ મજા આવે છે.. અહીં મેં મકાઈ ની સબ્જી બનાવી છે.. જે આવી ઋતુ માં ખાવાની ખૂબ મજા આવશે.. Mauli Mankad -
-
-
-
-
મસાલા મકાઈ (Masala Corn Recipe in Gujarati)
વધેલા લચ્છા પરાઠા હતાં. અને છોકરાઓને ખુબ જ ભુખ લાગી હતી તો શું બનાવું વિચાર્યું મકાઈનો એક ડબ્બો હતો એટલે આઈડિયા આવ્યો મસાલા મકાંઈ બનાવું. Sushma vyas -
-
-
મકાઈ આલુ મસાલા પુરી(makai aalu masala puri recipe in Gujarati)
#મોમ મારી જે આવડત કહો કે રસોઈ કળા કહો એ બધુ મારી મમ્મી પાસે થી જ આવ્યુ છે, મારી બધી રેસીપી જો શીખવા ની શરૂઆત કરી હોય તો મમ્મી સાથે જ, મસાલા પૂરી મમ્મી બનાવતી જ એમા થોડો બદલાવ સાથે આ પૂરી 😊 આ પૂરી એકલી પણ ખાઈ શકો, એનો પોતાનો ટેસ્ટ મસ્ત હોય છે, સાથે હેવી નાસ્તો પણ કહી શકાય, શીખંડ સાથે, દહીં, સાથે મસ્ત લાગે છે, Nidhi Desai -
સેકેલા મરચા (Sekela Marcha Recipe In Gujarati)
#MRC ચોમાસામાં આ મરચાની મઝા જ કાંઈક જુદીજ છે. સાંજે ડિનર સાથે તો ખૂબ ટેસ્ટી લાગે છે. Manisha Desai -
-
-
-
મશરૂમ મટર મસાલા(Mushroom matar masala recipe in Gujarati)
#GA4#Week13#Mushroom#મશરૂમ#cookpadindia#cookpadgujaratiમશરૂમ ને ટોડસ્ટૂલ પણ કહેવામાં આવે છે. મશરૂમ્સ તંદુરસ્ત હાડકાં બનાવવામાં મદદ કરે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારા છે. તમારી રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. મશરૂમ્સ એન્ટીઓક્સિડેન્ટ્સ થી ભરપુર હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ ને વધારે છે. મશરૂમ્સ બી વિટામિન્સ માં સમૃદ્ધ છે: રાઇબોફ્લેવિન, નિયાસીન અને પેન્ટોથેનિક એસિડ- આ સંયોજન હૃદયના આરોગ્યને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. લાલ રક્તકણો માટે રિબોફ્લેવિન સારું છે.. તે વિવિધ રંગો અને આકારોમાં ઉપલબ્ધ હોય છે.કૅન્ડ મુશરૂમ ઝેરી નથી હોતા. તેની વિવિધ પ્રકાર ની સબ્જી બનાવી શકાય છે. મારા ઘર માં મશરૂમ મટર ની સબ્જી અવાર નવાર બનતી રહે છે અને બધાં બે ખૂબ ભાવે છે. Vaibhavi Boghawala -
-
-
-
🌽મકાઈ મસાલા વીથ મકાઈ રોટી 🌽(makai masala recipe in Gujarati)
#સુપરશેફ1#શાકજ્યારે ચટપટું ખાવાનું મન થાય છે ત્યારે તંદુરસ્તી નો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. મકાઈ શક્તિ થઈ ભરપૂર છે. વળી ગરીબો ની તો આ દૈનિક વપરાશ છે. Neeru Thakkar -
લીલી મકાઈ નો હાંડવો (Lili Makai Handvo Recipe In Gujarati)
#MRC#EB#WEEK14#POST21#RAVAHANDVO#CORN#GUJRATIFOOD Jalpa Tajapara -
-
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ મસાલા પાઉ ...મને પણ ખૂબ પ્રિય છે ... મસાલા પાઉ ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. Hetal Chirag Buch -
મકાઈ પાકા (Makai Paka Recipe In Gujarati)
મકાઈ પાક એટલે નારિયેળનો ઉપયોગ કરીને બનાવાતી મકાઈ. આ એક આફ્રિકન વાનગી છે. આ વાનગીમાં નારિયેળનું દૂધ અથવા સૂકા કોપરાના છીણમાં મકાઈનું શાક બનાવાય છે જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
-
-
મકાઈ ટિક્કી (Makai Tikki Recipe In Gujarati)
#MRCઆ ટીકકી વરસાદ માં ગરમ ગરમ ખાવા ની ખુબ જ મજા આવે છે. આ ટીકકી ખૂબ જ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. Ila Naik -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15356770
ટિપ્પણીઓ (6)