ફરાળી ગુજરાતી થાળી

2 કમેન્ટ્સ કરેલ છે
Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77

#MRC વરસતાં વરસાદમાં શ્રાવણ માસમાં ઉપવાસ કર્યો હોય અને પછી ગરમ ગરમ ફરાળી પેટીસ ખાવા મળે તો દિલ ખુશ થઇ જાય એટલે તમારા માટે આં રેસિપી શેર કરું છુ

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

એક
ચાર
  1. 1 કિલોબાફેલાં બટાકાં
  2. 200 ગ્રામસેકેળ શીંગદાણા નો ભુક્કોસિંગોડાં નો લોટ જરૂર પ્રમાણે
  3. 200 ગ્રામકોપરા નું છીણ
  4. 1 ચમચીમરી પાઉડર
  5. 1 ચમચીખાંડ
  6. 2 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  7. 1લીંબુ નો રસ
  8. સિંધવ મીઠું સ્વાાનુસાર
  9. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

એક
  1. 1

    સૌથી પહેલાં બાફેલાં બટાકાં ની છાલ કાઢીને તેમાં સેકેલા શીંગદાણા નો ભુક્કો કોપરા નું છીણ આદું મરચાં ની પેસ્ટ મરી પાઉડર સિંધવ મીઠું ખાંડ લીંબુ નો રસ અને જરૂર પ્રમાણે સિંગોડા નો લોટ લઈ મિક્સ કરીને

  2. 2

    નાની નાની ગોળી વાળી ગરમ તેલ માં તળી લેવી

  3. 3

    એક પ્લેટ માં મૂકી દહીં સાબુદાણા નાં પાપડ બટાકા ની વેફર મુકી

  4. 4

    બટાટાની સુકી ભાજી ફરાળી ચેવડો અને ટેટી ના કટકા સાથે સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ ચટ્ટ પટ્ટી ગરમા ગરમ ફરાળી ગુજરાતી થાળી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
પર

Similar Recipes