રાંધવાની સૂચનાઓ
- 1
સૂકી ભાજી:- એક કડાઈ મા તેલ મૂકી તેમાં જીરું અને લીમડા ના પાન નાખી તતડાવો.પછી જીણું સમારેલું ટમેટું નાખી બધા જરૂરી મસાલા નાખી બે મિનિટ હલાવી બાફેલા સમારેલા બટેટા નાખી બરાબર મિક્સ કરી કોથમીર ભભરાવી તૈયાર કરો.
- 2
સમાની ખિચડી માટે :- સામો અને જીણું સમારેલું બતેતુ ધોઈ ને રાખો. હવે કૂકર માં તેલ મૂકી તેમાં જીરું અને લીમડા ના પાન નાખી તતડાવો પછી તેમાં સામો અને બટેતુ નાખી ખાંડ મીઠું લીંબુ આદું મરચાં નાખીને મિક્સ કરીને જરૂર મુજબ પાણી નાખી બે સિટી વગાડવી. તો તૈયાર છે સમાં ખીચડી.
- 3
ટોમેટો સોસ:- ટમેટા ને મોટા સમારી ને તજ લવિંગ નાખી એકાદ બે સિટી વગાડી બાફી લેવા. ટમેટા બફાય જાય એટલે તેને ક્રશ કરી ગાળી એક તપેલી માં ખાંડ નાખી ઉકળવા દો. ટમેટા નું બધું જ પાણી બલે ત્યાં સુધી સતત હલાવતા રહેવું. સાવ ઠંડુ થાય એટલે તેમાં મીઠું અને મરચું પાવડર નાખી બરાબર મિક્સ કરો કાચ ની બોટલ માં ભરી ફ્રિ ઝ માં રખીબદો. તોંતૈયાર છે ટોમેટો સોસ.
- 4
રાજગરો લોટ નો સિરો:- એક કડાઈ મા ઘી ગરમ કરી તેમાં રાજગરો નો લોટ નાખી ધીમા તાપે સતત હલાવતા રહેવું. જ્યારે લોટ બ્રાઉન રંગના થાય એટલે તેમાં પાણી ઉમેરતા જવું અને હલાવતા રહેવું બધું જ પાણી લોટ સોસી લે એટલે તરત જ ખાંડ નાખી એકદમ મિક્સ કરીને ગેસ બંધ કરવો. તોંતૈયર છે રાજગરો લોટ નો શીરો.
- 5
ફરાળી કબાબ માટે:- રાજગરો ના લોટ મા બાફેલા બટેટા નો માવો આદું મરચાં મીઠું ખાંડ લીંબુ અને કોથમીર નાખી લોટ બાંધી તેમાંથી એક નાના લુવા લઇ કબાબ નો આકાર આપી દેવો. એક ડિશ માં બે ચમચી જેટલો કોરો રાજગરો લોટ રાખી તેમાં આ કબાબ ને રગદોળી તૈયાર કરી લેવા. એક કડાઈ મા તળવા મટે તેલ મૂકી તેલ ગરમ થાય એટલે આ કબાબ ને બદામી રંગના થાય ત્યાં સુધી તળો. તો તૈયાર છે ફરાળી કબાબ.
- 6
ચેવડો માટે :- એક કડાઈ મા તેલ મૂકી તેમાં બટેટા ના ખમણ ને તલી એક બાઉલ માં કાઢી લો. હવે એ જ કડાઈ માં સિંગદાણા તળી લેવા. સિંગદાણા અને બટેટા ની સલી ને એક બાઉલ માં ભેગા કરી તેમાં મીઠું મરચું અને બૂરું ખાંડ નાખી બરાબર મિક્સ કરો. તો તૈયાર છે ફરાળી ચેવડો.
- 7
છાસ:- દહીં માં ઠંડુ પાણી નાખી તેને જેરી લેવું. આ છાસ ને એક ગ્લાસ માં મીઠું નાખી ઠંડી ઠંડી પીરસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
🌹"ફરાળી કોથમીર ચીઝશીગાર રોલ" (ધારા કિચન રેસિપી)🌹
#જૈન#ફરાળી 🌹શ્રાવણ માસ સ્પેશિયલ ધારા કિચન ફરાળી રેસિપી "ફરાળી કોથમીર ચીઝશીગાર રોલ"...🌹 Dhara Kiran Joshi -
-
-
ફરાળી થાળી (Farali Thali Recipe in Gujarati)
#mahashivratri#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ફરાળી નેસ્ટ ચાટ
#જૈન#ફરાળી#લીલીપીળીફ્રેન્ડ્સ, ચાટ નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય . તેમજ ચાટ માં પણ ઘણી વેરાયટી હોય છે ફરાળી ચાટ પણ એક એવી જ ડિફરન્ટ ચાટ છે જે ચટપટી અને ક્રન્ચી પણ છે. મેં નેસ્ટ પ્લેટ માં સર્વ કરી એક નવું રુપ આપવા ની કોશિશ કરી છે. જે આપ સૌને જરુર પસંદ આવશે. આ ચાટ ઉપવાસ માટે સ્પેશીયલ બનાવી છે તેથી જૈન ચાટ પણ કહી શકાય. asharamparia -
-
-
ફરાળી થાળી
#ઉપવાસમેં અહીં ફરાળી થાળી મૂકી છે જેમાં મેં રાજગરાની પૂરી ,શકરીયા નો શીરો, સાબુદાણાના રીંગ વડા, તળેલા મરચાં, મસાલા કાકડી, ફરાળી ચટણી છાશ અને દહીં બનાવ્યા છે. Tanvi vakharia -
-
ઉપવાસ ની થાળી
#ફરાળી#જૈન#goldenapron#post-24ઉપવાસ માટે ખૂબ જ ટેસ્ટી ફરાળી ઉપવાસ ની થાળી આપણે આજે બનાવીશું બધી જ વસ્તુઓ જેમાં ફરાળી છે અને તમે ઘરમાં સરળતાથી બનાવી શકો છો Bhumi Premlani -
😋ફરાળી થાળી😋
#જૈન#ફરાળી શ્રાવણ મહિનો ચાલે છે. તો ફરાળી વાનગી તો દરેક ઘરમાં બનતી જ હોય..તો દોસ્તો ચાલો આપણે ફરાળી થાળી બનાવશું.,😊👍💕 Pratiksha's kitchen. -
-
-
ફરાળી થાળી(જન્માષ્ટમી સ્પેશ્યલ)(farali thali recipe in gujarati)
Happy Janmashtami to all🙏જન્માષ્ટમીના તહેવાર પર આપણા ગુજરાતની કેટલીક ખાસ ફરાળી વાનગીઓનો થાળ હું આજે લઇને આવી છું. વાનગીઓ છે,સાબુદાણાની ખિચડી,દહીં રતાળું,ફરાળી રોટલી,ફરાળી સૂકી ભાજી,રાજગરાનો શીરો,ફરાળી સુખડી,રાજગરાના લાડુ,રતાળું ની ચિપ્સ,બટાકાનો સ્પાઇસી ચેવડો,બટાકાની ચિપ્સ,મેવો...સુખડી અને રોટલી મિક્સ ફરાળી લોટમાંથી બનાવી છે. દહીં રતાળું અને રતાળું ની ચિપ્સ મારા ફેમિલી ની મનપસંદ વાનગી છે. બટાકાની ચીપ્સ અને ચેવડો સૂકવણીનો છે.#સાતમ#વેસ્ટ#india2020 Palak Sheth -
-
કાચા કેળા ની ફરાળી ટીકી વડા (Raw Banana Farali Tiki Vada Recipe In Gujarati)
#ff1 ફરાળી જૈન રેસીપી Parul Patel -
ફરાળી ગુજરાતી થાળી
#MRC વરસતાં વરસાદમાં શ્રાવણ માસમાં ઉપવાસ કર્યો હોય અને પછી ગરમ ગરમ ફરાળી પેટીસ ખાવા મળે તો દિલ ખુશ થઇ જાય એટલે તમારા માટે આં રેસિપી શેર કરું છુ Prafulla Ramoliya -
-
-
-
-
-
-
ફરાળી થાળી
#માઇલંચહમણા ચૈત્ર નવરાત્રી ના ઉપવાસ ચાલે છે તો મારા હસબન્ડ અને સાસુ માટે આ ફરાળી થાળી બનાવી છે. જેમાં કેળા નું શાક, રાજગરા અને ફરાળી લોટ ની ભાખરી, મોરૈયો અને દહીં બનાવ્યુ છે. Sachi Sanket Naik -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગુજરાતમાં વ્રત તહેવારો નું ખૂબ જ મહત્વ છે. વ્રત હોય ત્યારે ફરાળ તો હોય જ. તો મે અહી ફરાળી થાળી બનાવી છે જેમાં શાક ,પૂરી ,સૂકી ભાજી ,સાબુદાણાની ખીચડી મીઠાઈમાં ગાજરનો હલવો તથા સલાડ અને ફુદીના વાળી છાસ બનાવ્યા છે જે તમને ખૂબ જ પસંદ આવશે. ગુજરાતી ફરાળી થાળી Valu Pani -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#SJRએમ તો ફરાળી થાલી માં ઘણું બધું બને છે પણ અમારા ઘરે જે ફરાળી વાનગી બને છે ઍ હુ અહીયાં મૂકું છું. Bina Samir Telivala -
-
🌹"ફરાળી ટેસ્ટીયમ્મી વડા" 🌹
#જૈન#ફરાળી🌹શ્રાવણ માસ ની ઠંડી સાતમ હોયવા થી આજે મે ક્રિએટ કરેલી અેકદમ નવી વેરાયટી તો આજે ધરે જ બનાવો "ફરાળી ટેસ્ટીયમ્મી વડા" સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે વડા નો સ્વાદ ખરેખર ટેસ્ટીયમ્મી છે🌹 Dhara Kiran Joshi
More Recipes
ટિપ્પણીઓ