ફરાળી પેટીસ

Rajni Sanghavi @cook_15778589
વ્રત અને ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી હોય છે તેમાં સૌથી વધારે ફરાળી પેટીસ બધાને ભાવતી હોય છે.
#SJR
ફરાળી પેટીસ
વ્રત અને ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી હોય છે તેમાં સૌથી વધારે ફરાળી પેટીસ બધાને ભાવતી હોય છે.
#SJR
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાનેબાફી મેશ કરી લો. તેમાં આરાલોટ અને નમક નાખી રેડી કરો. એક બાઉલમાં ટોપરાનું ખમણ સીંગનો ભૂકો કિસમિસ મિક્સ કરી રેડી કરો.
- 2
તેમાં નમક આદુ-મરચાની પેસ્ટ શેકેલું જીરું મરી પાઉડર લીંબુનો રસ ખાંડ નાખી સ્ટફિંગ રેડી કરો.
- 3
બટેટા ના માવા ને હાથે થી પુરી જેવું ગોળ કરી વચ્ચે બનાવેલું સ્ટફિંગ ભરી ગોળા વાળી લો આ રીતે બધી પેટીસ રેડી કરો.
- 4
કડાઈમાં તેલ મૂકી બધી પેટીસ તળી લો ભજન આ પેટીસ ને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SJR#FDS#jainrecipe#શ્રાવણસ્પેશિયલ શ્રાવણ માસની શરૂઆતની સાથે જ બધા વ્રતનું પ્રારંભ થાય છે કોઈપણ વ્રત હોય કે ઉપવાસ હોય તો એમાં આપણે અલગ અલગ વસ્તુ બનાવતાં હોય છે તો આ ફરાળી પેટીસ તમે કોઈપણ વ્રતમાં ઘરે બનાવી શકો છો Bhavisha Manvar -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
વાર-તહેવારે અને વ્રત ઉપવાસમાં ફરાળી પેટીસ બહુ જ ખવાતી ગુજરાતી વાનગી છે.#RC1 Rajni Sanghavi -
-
ફરાળી પેટીસ
#લોકડાઉન આજે અગિયારસ છે તો હું આજે ફરાળી રેસીપી લઈ આવી છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ રેસિપી તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ફરાળી પેટીસ / ફરાળી બફવડા
ફરાળી પેટીસ - ફરાળી બફવડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeફરાળી પેટીસ - ફરાળી બફવડા -- અમારા કચ્છ માં અને મુંબઈ માં પણ , બટાકા ના માવા માં ફરાળી સ્ટફીંગ ભરીને , તપકીર માં રગદોળી ને તળી ને તૈયાર થતી આ વાનગી ને ફરાળી પેટીસ કહેવાય છે. આજે શ્રાવણ માસ નાં છેલ્લા સોમવારે આ રેસીપી શેયર કરી છે. આ સ્ટફીંગ ફ્રીઝર માં એરટાઈટ કંન્ટેનર માં ભરી સ્ટોર કરી શકાય છે. Manisha Sampat -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
ઉપવાસ હોય ને રાત્રે ફરાળ માં ફરાળી પેટીસ બનાવી પરિવાર મા બધા ને મજા આવી જાય મેં આજ ફરાળી પેટીસ બનાવી છે. Harsha Gohil -
ફરાળી પેટીસ
#EB#Week15#ff2#Fried Faradi Receipe# Cookpadindia#Cookpadgujaratiઅટયરે ઉપવાસ માં આ પેટીસ ખાવા ની મઝા આવે છે. Alpa Pandya -
ફરાળી પેટીસ
#RB10#Week10વટસાવિત્રી પૂનમ ના પર્વ નિમિતે ગુજરાતી મહિલાઓ ઉપવાસ કે એકટાણું કરે. જેમાં અલગ અલગ વાનગીઓ બનાવી ને ખાય. જેમાંની એક છે ફરાળી પેટીસ. આ વાનગી હું મારી એક મિત્ર મુક્તિ ને ડેડિકેટે કરીશ. એ મારી પાડોસણ અને ખાસ મિત્ર, પણ એમની ટ્રાન્સફર થય ગઈ. તો એને બાય બાય કેહવા એને પાર્ટી આપી અને મેં બનાવી આ ફરાળી પેટીસ. અને ઈ રેસિપી બુક ના ૧૦ માં વીક માં પોસ્ટ કરી શકાય એતો ખરું જ. Bansi Thaker -
રો બનાના ફરાળી પેટીસ જૈન (Raw Banana Farali Pattice Jain Recipe In Gujarati)
#EB#week15#ff2#jain farali pettice રો બનાનામાંથી મેં જૈન ફરાળી પેટીસ બનાવી છે જે ટેસ્ટમાં બહુ જ સરસ બને છે Jyoti Shah -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati#bufwada#faraliફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા) Keshma Raichura -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
શ્રાવણ મહિનામાં રોજ અલગ ટાઈપ ની વાનગીઓ બનાવવી પડે છે મેં ફરાળી પેટીસ ટ્રાય કરી છે બહુ જ સરસ બને છે Falguni Shah -
સોફ્ટ ક્રિસ્પી ફરાળી પેટીસ
#Farali recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમેં અગિયારસ નિમિત્તે બટેટાની સોફ્ટ ક્રિસ્પી ફરાળી પેટીસ બનાવી છે જે ખૂબ જ સરસ બની છે Ramaben Joshi -
મોરૈયાના ફરાળી વડા (Moraiya Farali Vada recipe in Gujarati)
#EB#week15#ff2#week2#friedfaralirecipe શ્રાવણ મહિનો આવે એટલે ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે. તેમાં પણ શ્રાવણ મહિનાના સોમવારે તો લોકો ઉપવાસ કરે અને ફળાહાર કરે. ઉપવાસ દરમ્યાન ફળાહારમાં ખાઈ શકાય તેવા મોરૈયાના ફરાળી વડા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ વડા બનાવવા માટે મોરૈયા ઉપરાંત સીંગદાણા, ખમણેલું ટોપરું અને બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મોરૈયાના વડા ને ફરાળી લીલી ચટણી સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ફરાળી પેટીસ (farali petish recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસ નિમિત્તે આજે મેં ફરાળી પેટીસ બનાવી છે. ફરાળી પેટીસ બનાવી ખૂબ જ સરળ છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
ફરાળી પેટીસ (Farali Pattice recipe in Gujarati)
#GA4#week1આપણી ભારતીય સંસ્કૃતિ માં તહેવારો નું ઘણુંજ મહત્વ હોય છે ને તહેવારો સાથે આવતા વ્રત નું પણ એટલુજ મહત્વ હોય છે વ્રતમાં ફરાળ માટે આપણે અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ આજે મે ફરાળી પેટીસ બનાવી છે જેમાં બહારના પડ માટે બટાકાની અને અંદર નાં સ્ટફિંગ માટે કોપરાના છીણ નો ઉપયોગ કર્યો છે લીલાં મરચા,ખટાશ,તેમજ મિઠાશ નાં સ્વાદ સાથે ડ્રાય ફ્રુટ નો પણ ઉપયોગ કરી પેટીસ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. khyati rughani -
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FRફરાળી બફવડા આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે.. Sudha Banjara Vasani -
-
-
સાબુદાણા બટેટાની ફરાળી ટીકકી (Sabudana Bataka Farali Tikki Recipe In Gujarati)
#ff1ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
🌹"ફરાળી પંચરત્ન મોરિયા લાડુ"
#ફરાળી#india#GH#મીઠાઈ🌹 આજે મે મારી કૂકપેડ લાઈવ ફરાળી પ્રિય વાનગી "ફરાળી પંચરત્ન મોરિયા લાડુ" જો તમે મીઠાઈ ખાવાના શોખીન હોય અને ઉપવાસ છે તો તમારા માટે લઈને આવી છું સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને#બનાવા માં ખૂબ જ સરળ છે અને લાડુનો સ્વાદ ખરેખર લાજવાબ છે🌹https://m.facebook.com/groups/361343508037630?view=permalink&id=477594739745839 Dhara Kiran Joshi -
ફરાળી પેટીસ
ફરાળી પેટીશ પણ ગજરાતી લોકોની ફેમસ છે તે ઉપવાસ માં તો બને જ છે પણ જ્યારે મન થાય ત્યારે બનાવી ને કે બજારમાં જે ફરસણવાળા બનાવે છે તે પણ લઈને ખાય શકાય પણ હું ઘરે જ બનાવાનો આગ્રહ રાખું છું તે એટલામાટે કે દરેક સામગ્રી ચોખ્ખી હોય ને તેલ પણ આપણે જે વાપરતા હોય તે પણ ચોખ્ખુ હોય જેથી ઉપવાસ મા ફરળમાં લઈ શકાય તો આજે જે બટાટા વડા જેવી પેટીસ બનેછે તે નથી બનાવી પણ મેં કંઈક અલગ બનાવવા ની કોશિશ કરીછે આમ તો ઘણા લોકો એ આ પેટીશ ખાધી પણ હશે ને બનાવી પણ હસેતો તેની રીત પણ જાણી લો#goldenapron3 Usha Bhatt -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#FFC2 ઉપવાસ એકટાણા માં બેસ્ટ ફરાળી પેટીસ સ્વાદ માં પણ લાજવાબ બને છે . Varsha Dave -
ફરાળી મખાના પેટીસ(Farali Makhana patties recipe in Gujarati)
#GA4#Week13#મખાના ફરાળી પેટસી Deepika chokshi -
ફરાળી પેટીસ
#RB10 મહારાષ્ટ્ર માં ખાધેલી પેટીસ.ખુબજ ભાવિ.સ્વાદિસ્ટ અને સરળ રીતે બનાવેલ પેટીસ. Sushma vyas -
ફરાળી પેટીસ..🔥😍😋 (Farali Pattice Recipe In Gujarati)
#ઉપવાસ #ફરાળીચેલેન્જShravan Fast Special.. 🎯 મેં આ પેટીસ બનાવી આજે શ્રાવણ માસના પહેલા સોમવારે.. #ઉપવાસ માં ફરાળી સ્પેશિયલ.. અને ચોમાસામાં તળેલું અને સ્પાઈસી ડિશ એન્જોય કરવા..😋😋 Foram Vyas -
-
ફરાળી પેટીસ (farali patties Recipe In Gujarati)
#GA4#Week1આજે હું બનાવવાની છો ફરાળી પેટીસ છે બધાને ભાવતી હોય છે અને હું એકદમ સરળ રીત અને બાર જેવી જ બને છે એવી રીતે બનાવું છું જેમાં જેમાં દહીં અને બટેટાનો ઉપયોગ વધુ થાય છે એવી આ વાનગી બનાવું છું ગોલ્ડન apron 4 માટેની આ વાનગી છે Vandana Dhiren Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16308487
ટિપ્પણીઓ