ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#SFR
#SJR
#cookpadindia
#cookpadgujarati
#bufwada
#farali
ફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા)

ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

#SFR
#SJR
#cookpadindia
#cookpadgujarati
#bufwada
#farali
ફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 1 કિલોબટાકા
  2. 2 ચમચીતપકીર (આરાલોટ)
  3. મીઠું સ્વાદ મુજબ
  4. સ્ટફિંગ માટે -👇
  5. 1 નંગબાફેલું બટાકુ
  6. 1/2 કપકોપરા નું બારીક ખમણ
  7. 2 ચમચીશીંગદાણા નો ક્કરો ભૂકો
  8. 1 ચમચીમરચું પાઉડર
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1 ચમચીખાંડ નું બૂરું
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 1લીંબુ નો રસ
  13. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  14. 2 ચમચીકોથમીર સમારેલી
  15. 1/2 કપતપકિર (પેટીસ કોટ કરવા માટે)
  16. તળવા માટે તેલ
  17. સર્વ કરવા માટે - ખજૂર આમલીની ચટણી અને ફરાળી લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી ને છાલ ઉતારી મેશ કરી લો.તેમાં તોકિર અને મીઠું ઉમેરી મિક્સ કરી લો.

  2. 2

    હવે સ્ટફિંગ નો મસાલો ઉપર જણાવ્યા મુજબ તૈયાર કરી મિક્સ કરી લેવો.મસાલા માંથી નાની ગોળી વાળી લેવી.

  3. 3

    બટાકા ના મિશ્રણ માંથી મોટા લુવા લઇ થેપલી વાળી તેમાં સ્ટફિંગ ના મસાલા ની ગોળી ભરી પેટીસ બનાવી લેવી.તેને તપકિર થી કોટ કરી લેવી.

  4. 4

    કડાઈ માં તેલ ગરમ કરી મધ્યમ આંચ પર બધી પેટીસ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવી.તૈયાર છે ફરાળી પેટીસ.તેને ફરાળી ચટણી સાથે સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes