કોકોનટ મુખવાસ (Coconut Mukhwas Recipe In Gujarati)

Nirixa Desai @nirixadesai49
આ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.આ મુખવાસ ડિલિવરી પછી ખવડાવવામાં આવે છે એનાથી ગેસ,અપચો થતો નથી અને માતા ને દૂધ પણ સારું આવે છે અને વિટામિન્સ પણ મળી રહે છે. #CR
કોકોનટ મુખવાસ (Coconut Mukhwas Recipe In Gujarati)
આ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.આ મુખવાસ ડિલિવરી પછી ખવડાવવામાં આવે છે એનાથી ગેસ,અપચો થતો નથી અને માતા ને દૂધ પણ સારું આવે છે અને વિટામિન્સ પણ મળી રહે છે. #CR
રાંધવાની સૂચનાઓ
- 1
૧ ચમચી ઘી લઈ એમાં કોપરું ગુલાબી રંગનું સેકી લેવા નું છે.બીજી બધી સામગ્રી ભેગી કરી એમાં ૧ ચમચી લીંબુ નો રસ અને સિંધવ મીઠું નાખી ૧/૨ કલાક માટે રહેવા દેવું.પછી ૨ ચમચી ઘી નાખી કરકરું શેકી લેવું.
Similar Recipes
-
હેલ્થી મિક્સ સીડ્સ મુખવાસ (Healthy Mix Seeds Mukhwas Recipe In Gujarati)
#DTR#Diwali2022#cookpadgujarati ગુજરાતી મુખવાસ પોષણના સ્પર્શ સાથે માઉથ ફ્રેશનર છે. તે તલના બીજ, વરિયાળીના બીજ, અળસી બીજ, અજવાઇન, સુવા બીજ અને ધાણા દાળના બીજ જેવા વિવિધ બીજનું મિશ્રણ છે. તે ઘણા સ્વાસ્થ્ય લાભો ધરાવે છે અને શ્વાસને તાજગી આપે છે અને ભોજન પછી સુકા મોંથી રાહત આપે છે. આ મુખવાસ માં Omega 3 ane પ્રોટીન ભરપૂર માત્રા માં છે. જેથી આ મુખવાસ રોજ ખાવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. Daxa Parmar -
-
ડ્રાય કોકોનટ મુખવાસ (Dry Coconut Mukhwas Recipe In Gujarati)
#CR#PR ઝડપ થી બનતો આ મુખવાસ ટેસ્ટ મુ ખૂબ સરસ લાગે છે.ઘરે ગેસ્ટ આવે અને મુખવાસ ન હોય તો આ મુખવાસ જલ્દી થી બની જાય છે.જો નાગર વેલ ના પાન મા આ મુખવાસ નાખી અને તેમાં થોડો ગુલકંદ નાખો તો મસાલા પણ ઘરે સરસ તૈયાર થઈ જાય. Vaishali Vora -
કોકોનટ લડ્ડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CCCક્રિસમસ માટે સ્પેશ્યિલ કોકોનટ લડ્ડુ જે ઝડપ થી બની જાય છે અને ટેસ્ટ માં પણ ફાઈન બન્યા છે તો તમે પણ જરૂર થી try કરશો Hetal Kotecha -
-
મીક્ષ મુખવાસ (Mix Mukhwas Recipe In Gujarati)
#MA મમ્મી ના હાથ ની બનાવેલી દરેક વસ્તુ મારી પી્ય છે.જમ્યા પછી મુખવાસ મળે એટલે જમી લીધા નો સંતોષ મળે. મુખવાસ ખાવાથી ખોરાક જલદી થી પાચન થઈ જાય. આ મુખવાસ મા તલ ,વરીયાળી ,મગજતરી ના બી અને અજમા લીધા છે.આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું તમે પણ જરુર બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
# જમી ને તરત જ મુખવાસ ખાવા ની ઈચ્છા થઇ જાય છે. મુખવાસ તો બધા ને ભાવતો જ હોય છે. તેમાં વળીયારી નાંખી હોવા થી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે તેમજ અળસી પણ લીધી છે અને અળસી માં તો બહુ બધા પોશક તત્ત્વો અને વિટામિન રહેલા છે. અળસી વધારે માત્રા માં ખાઈ એ તો ગરમ પડે છે પણ દરરોજ થોડી ખાવા થી બહુ ફાયદાકારક છે.સાથે તલ અને ધાણાદાર નાખ્યા છે તે પણ ગુણકારી છે Arpita Shah -
-
-
કોકોનટ ચટણી (Coconut Chutney)
નારિયેળમાં વિટામિન, મિનરલ, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ભરપૂર હોય છે. ગરમીમાં તે ઠંડક પહોંચાડે છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે. આ સિવાય વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા માટે નાળિયેર ખાવું જોઈએ.નારિયેળ ખાવાથી યાદશક્તિ વધે છે. નારિયેળમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે, જે હાર્ટને હેલ્ધી રાખે છે.#crકોકોનટ રેસિપી ચેલેન્જ#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
મુખવાસ તો આપણે જોઈ એ જ, આ મુખવાસ ની હેલધી રેસીપી છે. #cookpadindia #cookpadgujarati #Mukhvas #Valyaritalmukhvas #MASALABOX Bela Doshi -
પાચક દાયક મુખવાસ
આ મુખવાસ ખાવા થી પેટમાં દુખાવો થતો નથી ને જમવાનું પણ પાચન થઈ જાય છે ને ટેસ્ટ મા પણ સરસ લાગે છે. Shital Jataniya -
કોકોનટ લસણ ની ચટણી (Coconut Lasan Chutney Recipe In Gujarati)
#CRઆ ચટણી નો ઉપયોગ મોટેભાગે વડાપાઉં બનાવતી વખતે કરવામાં આવે છે. Richa Shahpatel -
તલનો મુખવાસ
જમ્યા પછી મુખવાસ થવાથી જમવાનું પાચન થાય છે. તલનો મુખવાસ થી પાચન, મોઢાની વાસ અને આપણા વાળને પણ ફાયદો કરે છે. Pinky bhuptani -
રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)
#RC3નાળિયેર વેઇટ લોસ માટે લાભદાયક છે. હાર્ટ હેલ્થ અને ઇમ્યુન સિસ્ટમ માટે પણ લાભદાયક છે..આજે મે લાડુ બનાવ્યા છે એ ગણપતિ બાપ્પા ને ધરાવ્યા છે.. Sangita Vyas -
-
-
તલ અને ધાણાદાળ નો મુખવાસ (Til Dhanadal Mukhwas Recipe In Gujarati)
તલ અને ધાણાદાળ નો સંચર લીંબુ વાળો મુખવાસ Rita Gajjar -
-
વરીયાળી અને તલનો મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
આમ તો આપણે મુખવાસ જમ્યા પછી લેતા જ હોઈએ છીએઅને ગુજરાતીઓને તો મુખવાસ વગર જ નહીંએમાં પણ મુખવાસમાં જો ઘરની બનાવેલી વરિયાળી હોય મને ભેગા તેમાં તલ હોય તો તો મજા પડી જાયઆયુર્વેદમાં પણ કહેલું છે કે જો જમ્યા પછી તલ નો મુખવાસ ખાવામાં આવે તો દાંતમાં સડો થતો નથીઅને આપણા દાંત ખૂબ જ હેલ્ધી બને છે Rachana Shah -
વરીયાળી અને તલનો મુખવાસ (Variyali Til Mukhwas Recipe In Gujarati)
#cookpad# મુખવાસ# વરિયાળીવરિયાળી એકદમ ઠંડી અને સ્વાદ મા મીઠી હોય છે.જ્યારે તલ ખૂબ જ ગુણકારી છે.ગુજરાતીઓ જમ્યા પછી મુખવાસ ખાસ ખાય છે.તેમાં વરિયાળી તલનો મુખવાસ ખાસ કરીને કાઠિયાવાડ મા બધા ખાય છે. Valu Pani -
વરિયાળી નો મિક્સ મુખવાસ (Variyali Mix Mukhwas Recipe In Gujarati)
#cookpadindia (દિવાળી સ્પેશિયલ) #DFT Rekha Vora -
નો ઓવન કોકોનટ કૂકીઝ (No Oven Coconut Cookies Recipe In Gujarati)
ઘઉં નાં લોટ માં થી આ કૂકીઝ બનાવ્યા છે અને એકદમ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે અને એ પણ ઓવન વગર...જરૂર થી એક વાર ટ્રાય કરવા જેવી રેસિપી...નો ઓવન કોકોનટ કૂકીઝ (#cookpadindia#cookpadgujarati#weekendchefSonal Gaurav Suthar
-
-
આમળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4ફૂડ ફેસ્ટિવલ - 4Week - 4 શિયાળાો એટલે ખાવાની સીઝન. આ સીઝનમાં તમે જેટલું ખાઓ એટલું ઓછું છે. હેલ્થ બનાવવા અને હેલ્ધી વસ્તુઓ ખાવા માટે શિયાળો બેસ્ટ માનવામાં આવે છે. એમાંય શિયાળામાં જ મળતાં આમળા આ સીઝનનો સૌથી હેલ્ધી ફ્રૂટ માનવામાં આવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, મિનરલ્સ અને વિટામિન્સ હોય છે. સમયથી પહેલા વૃદ્વાવસ્થાના લક્ષણોને રોકવા માટે આમળા ઘણાં મદદરૂપ છે. પણ ઘણાં લોકોને આમળા ખાવા ગમતા નથી. જેથી તેઓ આમળાની અવનવી રેસિપી ટ્રાય કરે છે.આમળાની એવી સ્વાદિષ્ટ, સુપાચ્ય, સરળ અને સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારક, નાના-મોટા સૌ ખાઈ શકે એવી ગોળીઓજે એકવાર બનાવીને તમે આખું વર્ષ તેને સ્ટોર કરીને ખાઈ સકશો. Juliben Dave -
મલ્ટીસીડ મુખવાસ (Multiseeds Mukhwas Recipe In Gujarati)
#supers1)વરીયાળી પેટ ને ઠંડક આપે.2)સુવા પાચનશક્તિ વધારે.3)તલ શક્તિ આપે.4)અળસી મા ઓમેગા 3 ફેટી એસિડ ની વધારે માત્રા હોય.5)ધાણા ની દાળ મોંઢા ની વાસ દૂર કરે.6) અજમો પાચનશક્તિ વધારે. Bina Samir Telivala -
કોપરા ગુલકંદ લાડુ (Kopra Gulkand Ladoo Recipe In Gujarati)
#CRબે જ વસ્તુ થીબનતી અને ફટાફટ બની જાય અને ડેસર્ત કે મુખવાસ બંને માં ચાલે એવા લાડુ Smruti Shah -
કોકોનટ સુખડી (Coconut Sukhadi Recipe In Gujarati)
#ટ્રેડિંગસુખડી એક એવી મીઠાઈ કહી શકાય જે ખુબ ઝડપ થી બની જય છે અને તેમાં વપરાતી સામગ્રી ઘર માંથી જ મળી જાય છે. એને એકદમ પોચી કઇરીતે બનાવાય તે જોઈ લો.. Daxita Shah -
-
પાન મુખવાસ (Pan Mukhwas Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujratiદિવાળી નિમિત્તે બધા ના ઘરે અવનવા મુખવાસ બનતા હોય છે ક્યારેક સમય ના અભાવે આપણે બહાર થી પણ લાવીએ છીએ .પાન મુખવાસ મુખ્યત્વે મીઠી મસાલા પાન માં વપરાતી વસ્તુઓ નો બને છે ,પછી તેમાં ફેન્સી બનાવવા માટે કલરફૂલ વરિયાળી ,ડ્રાય ખજૂર અને ખારેક ઉમેરાય છે ..મે આજે અવેલેબલ (બજાર માં મલ્યા એ)ઘટકો થી એટલેકે 17 વસ્તુ થી આ પાન મુખવાસ બનાવ્યો છે ,ખૂબ જ સરસ બન્યો છે Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15462082
ટિપ્પણીઓ (6)