આદુ મસાલા ચા (Ginger Masala Chai Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#MRC
અદરક મસાલા ચા
ચા એ ગુજરાતીઓ નું પ્રિય પીણું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 1 1/4 કપદૂધ
  2. 1/4 કપપાણી
  3. 1 1/2 ટેબલ સ્પૂનખાંડ
  4. 1 ટેબલ સ્પૂનચા પત્તી
  5. 1/2 ટી સ્પૂનચા મસાલા
  6. 1 ટુકડોઆદુ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    તપેલી માં દૂધ લઈ તેમાં પાણી એડ કરી ખાંડ, ચા પત્તી, ચા મસાલા એડ કરો. આદુ ખમણી ને એડ કરો.

  2. 2

    ચા માં એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી 10 મિનિટ ધીમી આંચે ચા થવા દો.ઉકળી ને પોણો કપ જેટલી ચા રહે એટલે તેને સર્વિંગ કપ માં ચા ગાળી લો.

  3. 3

    બટર ટોસ્ટ,બટર ખારી અથવા બિસ્કીટ્સ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Top Search in

Similar Recipes