આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)

Arpita Shah @ArpitasFoodGallery
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા તાજો ફુદીનો અને લીલી ચા ધોઈ ને લો.
- 2
તપેલી માં પાણી ઉકળે પછી તેમાં ફુદીનો, લીલી ચા, છીણેલું આદુ નાંખી ઉકળે પછી ચા નો મસાલો અને ચા નાંખી સહેજ વાર પછી દૂધ નાંખી ખાંડ નાંખી ઉકળે અને 2-3 ઉભરા આવે પછી ગેસ બંધ કરી દો.
- 3
ગ્લાસ માં ગાળી ગરમ ગરમ સર્વ કરી દો.
Similar Recipes
-
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
ઠંડીમાં ગરમાગરમ આદુ ફુદીના વાળી ચા મળી જાય તો મોજ આવી જાય Pinal Patel -
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#Cooksnap theme of the Weekઆ વરસાદી વાતાવરણ માં દિલ દિમાગને તરો તાજા કરતી આદુ ફુદીના ચા એ ખૂબ જ ઉત્તમ પીણું છે, Pinal Patel -
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#SF#Street food recipe challengeઆજે ફુદીના+આદુના કોમ્બિનેશન વાળી ચા બનાવી છે. શ્રીનાથજીમાં ગરમાગરમ ચા સાથે પૌવાની રમઝટ જામે સવાર.. સવારમાં.. ☕ Dr. Pushpa Dixit -
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#SF#RB1સ્ટ્રીટ ફૂડ સ્પેશ્યલ ચા. શ્રીનાથજી ની સ્પેશ્યલ ફુદીના વાળી ચા. શ્રીનાથજી માં ચા માટીની કુલડી માં આપે છે. મમ્મી અને પપ્પા ની ભાવતી ચા. Richa Shahpatel -
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#MRCશિયાળામાં અને ખાસ ચોમાસામાં જયારે વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ ભજીયા સાથે આદુ ફુદીના વાળી ચ્હા મળી જાય બાપુ જલસા હો... Krishna Dholakia -
શ્રીનાથજી નું ફેમસ ફુદીના આદુ ની ચા(Shrinathji Famous Pudina Aadu Cha Recipe In Gujarati)
#CT શ્રીનાથજી નું ફેમસ ફુદીના આદુ વાળી ચા જ્યારે પણ જાય ત્યારે ચાનો ટેસ્ટ મનમાં રહી જાય છે Kajal Rajpara -
ચા (Tea Recipe In Gujarati)
ચા ગુજરાતી લોકો નું પ્રિય પીણું છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે મસાલા વાળી ગરમાગરમ ચા પીવા ની મજા આવે છે. આમ તો રોજ સવારે આ પીવાતી હોય છે. ચા પણ જુદી જુદી પીવાતી હોય છે.આદુવાળી, તુલસી વાળી, ઇલાયચી વાળી, લીલી ચા વાળી, ફૂદીના ની. sneha desai -
-
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમાગરમ ચા પીવાની મજા પડી જાય છે Falguni Shah -
આદુવાળી ચા (Ginger Tea Recipe In Gujarati)
આજે ઇન્ટરનેશનલ ટી દિવસ છે તો મેં આજે આદુવાળી ચા બનાવી છે. સવારે ઉઠીએ એટલે દરેકને ચાજોઈએ છે. ચા પીધા પછી જ કામમાં મન લાગે છે. ચા ના રસિયા ને તો દિવસમાં ત્રણ-ચાર વાર ચા જોઈએ છે. પરંતુ હું ચા પીતી નથી .મેં કોઈ દિવસ ચા નો ટેસ્ટ કર્યો નથી. હું સવારે ઉઠું તો મને કામ કરવાનું મન થાય છે અને ચા પીતી નથી તેમ છતાં હું કાયમ માટે ફ્રેશ જ રહું છું. Jayshree Doshi -
ફુદીના ઈલાયચી વાળી ચા (Pudina Ilaichi Tea Recipe In Gujarati)
મારા દીકરા ની પસંદ ફુદીના ઈલાયચી વાળી ચા Jayaben Parmar -
આદુ ફુદીના મસાલા ચા ( Adu fudina Masala chai recipe in gujarati
શિયાળાની ગુલાબી ઠંડીમાં ચા પીવાની ખૂબ જ મજા આવે છે. સાથે જો ગરમ નાસ્તો મળી જાય તો વધારે મજા આવે છે. ખાસ કરીને ચોમાસામાં વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ ભજીયા સાથે આદુ ફુદીના મસાલાવાળી ચા પીવા મળી જાય તો જલસો પડી જાય. Parul Patel -
ફુદીના ચા (Pudina Tea Recipe In Gujarati)
શ્રીનાથજી જેવી કુલ્લડ ફુદીના ચા#cooksnap#week3 Kashmira Parekh -
લીલી ચા ફુદીના શરબત (Green Tea Pudina Sharbat Recipe In Gujarati)
#SM#cookpad#cookpadgujrati#cookpadindiaલીલી ચા આપણા શરીર ની વધારાની ચરબી ને બાળવા મા ખુબ જ મદદરૂપ થાય છે.જયારે ફુદીનો આપણી પાચન શક્તિ વધારવામા મદદ કરે છે. Bhavini Kotak -
-
ચા (Tea Recipe In Gujarati)
#GA4#Week8ચાલો પીવા ગરમા ગરમ કડક મીઠ્ઠી ચા અને મીઠા મરચાં ની પૂરી ખાવા..... Sunday morning special tea ... અઠવાડિયા માં એક વાર આપણા પતિ પરમેશ્વર ચા પીવડાવતા હોય તો ના પડાય જ નહીં...👌👌 Megha Kothari -
-
-
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#Tea#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ફુદીના લેમનગ્રાસ મસાલા ટી (Pudina Lemongrass Masala Tea Recipe In Gujarati)
#ટીકોફીઆપણે ગુજરાતી ઓ ના ઘરે ઘરે ચા તો જોઈ જ અને એ પણ દેશી કડક મસાલેદાર ચા Dipal Parmar -
મસાલા ચા (Masala tea recipe in Gujarati)
શિયાળાની સીઝન ચા પીવા નું મન થાય છે. એમાં મસાલાવાળી ચા હોય તો પીવાની મજા આવે છે. હજી મસાલાવાળી ચા બનાવી છે.#GA4#Week8#Milk#મસાલાચા Chhaya panchal -
આદુ-તુલસી વાળી ચા (Ginger Tulsi Tea Recipe In Gujarati)
#cookpad Gujaratiઆદુ -તુલસી વાલી ચા સર્દી ,જુકામ મા રક્ષણ આપેછે , સવાર ની એક કપ ગરમાગરમ ચા દિવસ ભર થાક મા રાહત આપે છે સાથે તાજગી ના પણ એહસાસ કરાવે છે Saroj Shah -
કુલ્હડ ચા (Kulhad Tea Recipe In Gujarati)
સામાન્ય રીતે દરેક ઘરમાં દિવસની શરુઆત ચા થી જ થાય છે. ચા નાં શોખીન લોકો તો ગમે ત્ષારે ચા પીવા તૈયાર હોય છે. આપણા ગુજરાતી ઘરોમાં સાંજે ડિનરમાં ચા સાથે ભજિયા, થેપલા, હાંડવો, પોહા કે મુઠિયા હોય જ. Dr. Pushpa Dixit -
આદુ વાળી કડક ચા
આદુ વાળી ચા પીવાની મજા જ કંઈક અલગ હોય છે#cookpadindia#cookpadgujrati#RB20 Amita Soni -
-
ફુદીના ચા (Pudina Tea Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જશ્રીનાથજી જાવ ત્યારે કુલ્હડમાં મળતી ફુદીના ચા આજે બનાવી છે.જો પ્યોર ફુદીનાનો ફ્લેવર જોઈએ તો ચા મસાલો, આદુ કે ઈલાયચી ન નાંખવા. ફુદીના ચા નો આનંદ માણો. ☕ Dr. Pushpa Dixit -
-
અમીરી ચા (Amiri Tea Recipe In Gujarati)
#mrPost 4અમીરી ચાBarsat Me..... Tak Dhina Dhin...Barsat Me Tum aur Ham ... Sath Baithe .. Chay piye..Hammmm Barsatme..... Tak Dhina Dhin.... વરસાદી માહોલ.... વાદળીયું વાતાવરણ... અને મસ્ત મઝાની આદુ, તુલસી, લીલી ચ્હા અને ફુદીના યુક્ત અમીરી આખાં દૂધ ની ચા...... અને એય પાછી લટકા માં લવીંગ તજ ઇલાઇચિ થી ભરપુર મસાલો ....... ભઇ વાહ..... સવાર સુધરી ગઇ.... Zakkkkkkassssss Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16700142
ટિપ્પણીઓ (2)