કુલ્લડ આદુ મસાલા ચા

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#ટીકોફી
આ ચા નો‌ ટેસ્ટ જ કંઈક અલગ હોય છે.એક વાર પીશો તો વારંવાર પીવાનું મન થાશે...

કુલ્લડ આદુ મસાલા ચા

#ટીકોફી
આ ચા નો‌ ટેસ્ટ જ કંઈક અલગ હોય છે.એક વાર પીશો તો વારંવાર પીવાનું મન થાશે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5મિનીટ
1 સર્વિંગ
  1. 1 કપદૂધ
  2. 1 ચમચીચા પત્તી
  3. 1આદૂનો ટુકડો
  4. 1/2 ચમચીચા મસાલો
  5. ખાંડ સ્વાદ અનુસાર
  6. 1કુલ્લડ ચા બનાવવા

રાંધવાની સૂચનાઓ

5મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં દૂધ ઉમેરી દો.હવે તેમાં ખાંડ,ચા પત્તી,ચા મસાલો અને આદુ નાખી ધીમા તાપે થવા દો.

  2. 2

    હવે બીજી બાજુ કુલ્લડ ધીમા તાપે ગેસ પર ફેરવતા જઇ ગરમ કરી લો.

  3. 3

    હવે ચા ને એક કપ મા ગાળી લો.પછી મોટું વાસણ લઇ તેમાં ગરમ કરેલું કુલ્લડ મુકો.તેમા ધીમે ધીમે ચા નાખો.ચા કુલ્લડ માથી ઉભરાઈ જશે પછી આ ચા બીજા કુલ્લડ મા ભરી ગરમ ગરમ સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes