આદુ વાળી ચા (Ginger Vali Tea Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપપાણી
  2. ૧/૨ કપદૂધ
  3. 2 ચમચીખાંડ (જરૂર મુજબ)
  4. 1 ટીસ્પૂન ચા પત્તી
  5. 1 ટુકડોઆદુ છીણીને લેવો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં પાણી લઈ ઉકળવા મૂકો તેમાં ચા,ખાંડ અને ક્રશ કરેલું આદુ નાખી પાણીને ઉકાળો

  2. 2

    બરાબર ઉકળે એટલે તેમાં દૂધ એડ કરી સારી રીતે ઉકાળો

  3. 3

    ઉકળી જાય એટલે ગરણી વડે ગાળીને ગરમાગરમ સર્વ કરો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes