મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

#MRC
#cookpadindia
#cookpadgujarati

ચોમાસા ની ઋતુ માં ગરમાગરમ મસાલા ચા પીવાની મજાજ અનેરી હોય છે તો મે આજે આની જ રેસીપી શેર કરી છે.

મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#MRC
#cookpadindia
#cookpadgujarati

ચોમાસા ની ઋતુ માં ગરમાગરમ મસાલા ચા પીવાની મજાજ અનેરી હોય છે તો મે આજે આની જ રેસીપી શેર કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 500 ગ્રામદૂધ
  2. 4 ચમચીખાંડ
  3. ૧/૨ ચમચીતજ,લવિંગ ઇલાયચી મરી પાઉડર મિક્સ
  4. ૧/૨ ચમચીઆદુ ખમણેલું
  5. 3 ચમચીચા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક તપેલીમાં દૂધ નાખી ગરમ કરવા મૂકો તેમાં ચા અને ખાંડ નાખી ઉકાળી બે મિનિટ

  2. 2

    ઉકળતી ચા માં ઉપર મુજબ મસાલા મિક્સ કરેલ નાખો આદુ નાખી બેથી ત્રણ મિનિટ ઉકાળી

  3. 3

    ગેસ બંધ કરી ઢાકી બે મિનિટ રહેવા દયો પછી મગ માં ગાળી લેવી

  4. 4

    તૈયાર છે મસાલા ચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes