ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

Krishna Dholakia @krishna_recipes_
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં બટર લગાવીને ભાખરી ને શેકો બંન્ને બાજુ,પછી ભાખરી ઉપર લાલ સૉસ લગાવી દો.
- 2
એની પર સફેદ સૉસ લગાવી દો.
- 3
ટમેટું,કેપ્સીકમ અને ડુંગળી ને જીણાં મોટા મનગમતા કટકા કરી લો...ટોપીંગ તૈયાર
- 4
સફેદ સૉસ પર ટોપીંગ પાથરી ઉપર ચીલી ફલેકસ અને ઓરેગેનો ભભરાવીને પછી ચીઝ ખમણી ને પાથરો....કડક અને ગરમાગરમ પીઝા...તૈયાર...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ મેયોનીઝ ભાખરી પીઝા (Veg mayonnaise Bhakhri pizza recipe Guj)
#EB#week13#MRC#cookpadgujarati પીઝા બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. મેં આજે પીઝાનું થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે ભાખરી પીઝા. ઘઉંના લોટમાંથી બનતી ભાખરી ખૂબ જ હેલ્ધી હોય છે પરંતુ બાળકોને આ ભાખરી ઓછી પસંદ હોય છે. બાળકો ભાખરી પણ ખાઈ અને તેનો સ્વાદ પણ તેમને ભાવે તેના માટે મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે. પીઝા માટેના વેજિટેબલ્સમાં મેયોનીઝ ઉમેરી તેના વડે ભાખરી પર ટોપીંગ કર્યું છે. મેયોનીઝ અને ચીઝ વાળા આ પીઝા બાળકો તથા મોટા બંને ને ખૂબ જ ભાવે તેવા બન્યા છે. Asmita Rupani -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EBWeek - 13#MRCPost - 7ભાખરી પીઝાYunu To Hamane Lakh PIZZA🍕🍕 Khaya hai...BHAKHARI PIZZA🍕 Jaisa Koi Nahi... કોઇ પણ વ્યક્તિ ને પીઝા બહુ જ ભાવતા હોય.....તેવો માટે આ હેલ્ધી વર્ઝન છે.... ના મેંદો.... ના ઈસ્ટ.... ના કોઈ ફરમેંટ... તો પણ.... તો પણ.... એકદમ સ્વાદિષ્ટ.... Cookpad ની ઈ બુક ચેલેંજ મા આ બનાવ્યું ત્યારે જ ખબર પડી.... એચ્યુલી આને ભાખરી પીઝા ને બદલે ઘઉં ના લોટ નો હેલ્ધી પીઝા કહેવું જોઈએ.... Ketki Dave -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#LOભાખરી વધે તો તેનો બેસ્ટ ઉપયોગ એટલે ભાખરી પીઝા😋😋 Dr. Pushpa Dixit -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
આ એક gluten free રેસીપી છે. છોકરાઓની હેલ્પ લઈ ને પણ તમે આ પીઝા બનાવી શકો છો.એ લોકો ને પણ મજા આવશે અને એમને બનાવ્યું છે એટલે હોંશે હોંશે ખાઈ લેશે.આ પીઝા મોનસુન માં છોકરાઓ બહુ જ એન્જોય કરી શકે છે. #EB#Week13#MRC Bina Samir Telivala -
ભાખરી પીઝા
#EB#Week13#cookpadindia#cookpadgujarati#bhakharipizzaપીઝા કોન ના ભાવે??બાળકો ના તો સૌથી પ્રિય પીઝા. પણ શાક ભાખરી બાળકો ને ઓછા ભાવે.આ સમયે પીઝા ભાખરી બનાવીશુ તે બાળકો હોશે હોશે ખાશે. Ranjan Kacha -
-
ભાખરી પીઝા(bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#Week17#chesseપીઝા એક એવી આઇટમ છે નામ સાંભળી અને બાળકોના મોઢામાં પાણી આવી જાય. પણ મેં હેલ્ધી ભાખરી પિઝા બનાવેલ છે કે બાળકો પીઝા ને નામ થી ભાખરી પણ ખાઈ શકે. Kunjal Raythatha -
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#GA4#Week22પીઝા તો એવી ડીશ છે જે ભાગ્યે જ કોઈક ની નાપસંદ હશે. બાકી નાના મોટા દરેક ને પીઝા એની ટાઇમ ચાલે.પીઝા એક રીતે જોવા જઈએ તો અનહેલધી આઇટમ મા ગણી સકાય. મે અહીં પીઝા ને હેલધી બનાવવા માટે ભાખરી નો યુઝ કયોઁ છે. બોવ ટેસટી એનડ હેલધી એવા ભાખરી પીઝા બધાને ભાવશે. mrunali thaker vayeda -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15358454
ટિપ્પણીઓ (6)