ટોમેટો કોર્ન સૂપ (Tomato Corn Soup Recipe In Gujarati)

Amee Maniyar @AmeeAmee
ટોમેટો કોર્ન સૂપ (Tomato Corn Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં બાફી ને ક્રશ કરી લો.
- 2
મકાઈ બાફીને દાણા કાઢી લો.
- 3
ટામેટાં મા મસાલા ઉમેરી સરખી રીતે ઉકાળી લો અને તેમાં મકાઈ ના દાણા ઉમેરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ કોર્ન ટોમેટો સૂપ(Cheese corn tomato soup recipe in gujarati)
#GA4#Week10#Soup#Cheese#Frozenશિયાળાની ઠંડીમાં આપણે સૂપ ઘરે બનાવીને પીતા જ હોઈએ છે આજે મેં ચીઝ કોર્ન ટોમેટો સુપ બનાવ્યો છે. બાળકોનો તો આ ઓલટાઈમ ફેવરિટ હોય છે. Rinkal’s Kitchen -
-
-
-
-
ટોમેટો કોર્ન બેસીલ સૂપ (Tomato Corn Basil Soup Recipe In Gujarati)
#GA4#Week7Keyword: Tomato/ ટામેટુંઆ સૂપ ની મેન સામગ્રી ટામેટું છે અને એમાં કોર્ન અને basil નું combination એકદમ સરસ લાગે છે. આ સૂપ ફોકશિયા બ્રેડ અથવા બેક ડિશ સાથે સરસ લાગે છે. Kunti Naik -
ફ્રેશ બેસિલ કોર્ન ટોમેટો સૂપ વિથ ચીઝ (Fresh Besil Corn Tomato Soup With Cheese Recipe In Gujarati)
ટોમેટો સૂપ માં ફેશ બેસિલ એ જોરદાર એરોમેટીક ફ્લેવર્સ આપે છે. ચોક્કસ ટ્રાય કરી શકાય તેવી રેસીપી Disha Prashant Chavda -
ટોમેટો સ્વીટ કોર્ન સૂપ (Tomato sweetcorn Soup Recipe in Gujarati
#GA4#WEEk20આમ તો આપણે રેગ્યુલર ટોમેટો સૂપ બનાવતા હોયે છે પણ મે અહી તેમા થોડુ ટવીસટ કરી બટાકુ અને સ્વીટ કોનઁ મિકસ કરી સૂપ બનાવ્યુ છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બન્યુ છે. જે ઠંડી ઋતુ મા પીવા ની મજા આવે છે. આ સૂપ મા સ્વીટ કોર્ન આખા નાખ્યા છે તેનો ટેસ્ટ સૂપ પીતિ વખતે ખૂબજ સરસ લાગે છે. parita ganatra -
ચીઝ કોર્ન ટોમેટો સૂપ (Cheese Corn Tomato Soup Recipe in Gujarati
#GA4#Week10#post1#soup#cheese#ચીઝ_કોર્ન_ટોમેટો_સૂપ ( Cheese 🧀 Corn 🌽 Tometo Soup Recipe in Gujarati ) હવે થી આ મહિના થી જ શિયાળા ની શુરુવાત થઈ ગઈ છે. તો આપણા શરીર માં ગરમાટો રહે તે માટે આપણે અલગ અલગ ગરમાગરમ સૂપ પિતા જ હોઈએ છીએ. તો આજે મે ઘર માં જ રહેલી સામગ્રી માંથી જ હેલ્થી ચીઝ કોર્ન ટોમેટો સૂપ બનાવ્યું છે..જે આપણા હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે.. Daxa Parmar -
ફ્રેશ બેસિલ કોર્ન ટોમેટો સૂપ (Fresh Besil Corn Tomato Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
-
-
કોર્ન ટોમેટો પુલાવ (Corn Tomato Pulav Recipe In Gujarati)
#GA4 #Week8 #sweet corn #pulao Hetal Kotecha -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
શિયાળામાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે તો આજે મેં મારા બાળકો માટે બનાવ્યું છે ટમેટાનું સૂપ. Deval maulik trivedi -
-
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#mostactiveuserશિયાળાની શરૂઆત થઈ ચૂકી છે એમાં આવો ગરમા ગરમ સૂપ પીવાની મજા પડી જાય... સાચું ને??😊Sonal Gaurav Suthar
-
-
-
-
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#week20ઠંડી ની સીઝન માં સૂપ ની મજા જ કાઈ ઓર છે સૂપ ઘણી ફ્લેવર ના બને પણ સહુ થી વધુ મજા ટોમેટો સૂપ માં જ આવે Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15382688
ટિપ્પણીઓ