ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Hemangi Maniyar
Hemangi Maniyar @cook_21035173

ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
1વ્યક્તિ માટે
  1. 250 ગ્રામટામેટાં
  2. ચપટીમીઠું
  3. નાની ચમચીચાટ મસાલો
  4. 1 ચમચીગોળ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સૌપ્રથમ ટામેટાં ને ધોઈ નાખો. હવે એક કૂકરમાં પાણી નાખી તેમાં ટામેટાં નાખી 3/4વ્હીસલ વગાડી લેવી.

  2. 2

    હવે ટામેટાં બફાઈ જાય એટલે તેની છાલ ઉતારી લો. પછી તેમાં બ્લેન્ડરથી બલેન્ડકરી લો.

  3. 3

    હવે તેને ગયણીથી ગાળી લઈ તેમાં મીઠું, ચાટ મસાલો તથા ગોળ નાખી તેને 5/10મિનિટ માટે ઉકાળો. પછી તેને ગરમ ગરમ સર્વ કરો,તૈયાર છે ટોમેટો સૂપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemangi Maniyar
Hemangi Maniyar @cook_21035173
પર

Similar Recipes