મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

#weekend chef
મસાલા પૂરી એ નાસ્તા માટેનું બેસ્ટ ઓપ્શન છે.

મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)

#weekend chef
મસાલા પૂરી એ નાસ્તા માટેનું બેસ્ટ ઓપ્શન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25મિનિટ્સ
4લોકો
  1. 2 વાટકીઘઉં નો લોટ
  2. 1/2 ટી સ્પૂનમરચું
  3. 1/2 ટી સ્પૂનહળદર
  4. 1/8 ટી સ્પૂનઅજમો
  5. 1/8 ટી સ્પૂનજીરું
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1 ટેબલસ્પૂનતેલ મોણ માટે
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

25મિનિટ્સ
  1. 1

    ઘઉંના લોટ માં બધા મસાલા, અજમો, જીરું, મોણ, મીઠું બધું ઉમેરી મિક્સ કરી જોઈતું પાણી લઇ થોડો કઠણ લોટ બાંધી લો.

  2. 2

    હવે લોટ માં થી જોઈતાં માપનાં લુવા બનાવી પૂરી વણી લો.

  3. 3

    એક કઢાઈમાં તેલ લઇ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે પૂરીઓ ને તળી લો. તૈયાર છે મસાલા પૂરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર
i love cooking. it makes me happy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes