મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

#RC1
#yellow
#Weekend રેસીપી
રવિવાર હોય એટલે સવારે ફાફડા ખમણ અને લોચો અથવા તો પછી મસાલા પૂરી બધાની ફેવરિટ હોય છે મસાલા પૂરી બનાવી છે

મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)

#RC1
#yellow
#Weekend રેસીપી
રવિવાર હોય એટલે સવારે ફાફડા ખમણ અને લોચો અથવા તો પછી મસાલા પૂરી બધાની ફેવરિટ હોય છે મસાલા પૂરી બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યક્તિ માટે
  1. 1બાઉલમાં ઘઉંનો લોટ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. ૧ નાની ચમચીહળદર
  4. 1 ચમચીમરચું
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. 1/2 ચમચી હિંગ
  7. તેલ મોણ માટે અને તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    લોટને એક મોટા વાસણમાં ચાળી લો હવે તેમાં મીઠું હળદર
    હિંગ ધાણાજીરૂ લાલ મરચું અને ૨ ચમચી તેલ પણ માટે નાખીને લોટને સરખો મિક્સ કરો

  2. 2
  3. 3

    હવે થોડું થોડું પાણી નાખીને પરાઠા કરતા થોડો કઠણ લોટ બાંધો હવે તેને દસ મિનિટ માટે મૂકી રાખો હવે તેમાંથી નાના નાના લૂઆ કરીને પૂરી વણી લો અને ગરમ તેલમાં તળી લો ગરમાગરમ મસાલા પૂરીખૂબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
પર
Navsari
I love my family friends and cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes